Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
૪૧૫
AAAAANAA
મનુષ્યક્ષેત્રની બહાર નહિ થનાર પદાર્થો, Tણા–નદીઓ, કહે, મેઘ, ગર્જના, અગ્નિ, જિનેશ્વર વિગેરે, મનુષ્યનાં જન્મ મરણ અને કાળ વિગેરે એ પદાર્થો પીસ્તાલીસલાખ જનપ્રમાણુ મનુષ્ય ક્ષેત્ર છોડીને આગળ [ બહારના કપ સમુદ્રમાં ] નથી. ૧૫ ૨૫૬ છે
છે. મનુષ્યક્ષેત્રની બહાર નહિ થનારા પદાર્થો છે વિસ્તર-અઢીદ્વિીપમાં જેમ ગંગા સિંધુઆદિ મહાનદીઓ શાશ્વતી વતે છે, તેવી શાશ્વતી નદીઓ તથા પદ્મદ્રહ આદિ શાશ્વતદ્રહ-સરોવર તથા પુષ્કરાવર્ત આદિ સ્વાભાવિકમે, અને મેઘના અભાવે મેઘની સ્વાભાવિકગર્જના, વિજળીઓ, તથા બાદરઅગ્નિ, તથા તીર્થકર ચક્રવતી વાસુદેવ બળદેવઆદિ ઉત્તમ પુરૂ તથા કેઈપણ મનુષ્યને જન્મ અથવા મનુષ્યનું "મરણ, અને સમય આવલિકા મુહૂર્ત દિવસ માસ અયન વર્ષ યુગ પલ્યોપમ સાગરોપમ
1 અશાશ્વતી નદીઓ હવાને નિબંધ સંભિવે નહિં. તેમજ અશાશ્વતાં સરોવર આદિ જળાશ સર્વથા ન હોય અમ પણ નહિં, પરંતુ શાસ્ત્રમાં જે નદી સરોવર આદિનો નિષેધ છે તે અઢીપમાં જે વ્યવસ્થાપક શાશ્વતનદીઓ સરેવર આદિ કહ્યાં છે તેવી [ વનેવેદિકા ઇત્યાદિ ] વ્યવસ્થાપૂર્વક શાશ્વતનની સરેવર ન હોય. અને જે સર્વથા નદી સરવરાદિને અભાવ માનીએ તે દીપનું સ્વરૂપજ અવ્યવહાર થાય છે, એટલું જ નહિ પરંતુ ત્યાંના નિવાસી પશુપક્ષિઓ પાણી કયાં પીએ ? તેમજ સર્વથા જળાશયના અભાવે દ્વીન્દ્રિયાદિ વિકેન્દ્રિો અને સમૃદ્ધિમપંચન્દ્રિોને પણ અભાવ થાય માટે અશાશ્વતસરવરો પાણીનાં ઝરણા અને નાની નાની નદીઓ પણ હોય. તથા અસંખયાતમાઠીપે ઉત્તર દિશામાં અસંખ્ય વજનનું માનસરોવર શાશ્વત છે. પરંતુ અલ્પ હોવાથી અવિવક્ષિત છે.
૨ અહિ “સ્વાભાવિક” કહેવાનું કારણકે અઢીદ્વીપની બહાર અસુરાદિ દેવોએ વિર્વેલા મેઘગર્જના અને વિજળીઓ વરસાદ એ સર્વ હોઈ શકે છે.
૩ “બાદરે ' એ કહેવાનું કારણકે સૂક્ષ્મ અગ્નિ તે ચંદ રાજલોકમાં સર્વત્ર વ્યાપ્ત હેવાથી અઢીદ્વીપની બહાર પણ હોય છે.
૪-૫ અઢીદીપની બહાર મનુષ્યોનું જવું આવવું છે, કારણકે વિદ્યાધરી અને ચારણમુનિઓ નંદીશ્વરદીપ સુધી પણ જાય છે, પરંતુ કોઈપણ મનુષ્યનું જન્મ મરણ તે સર્વથા નથી જ તે એટલે સુધી કે નંદીશ્વરી ગયેલા વિદ્યાધર પિતાની સ્ત્રીઓ સાથે સંભોગ કરે પરંતુ ત્યાં ગર્ભ તે ન જ રહે, તથા અહિંની શીધ્ર પ્રસૂતિ થવાના અવસરવાળી ગર્ભવતી સ્ત્રીને કઈ દેવ અપહરીને અઢીદીપ બહાર મૂકે તો પણ ત્યાં તે સ્ત્રીને બાળકને જન્મ ન જ થાય, કદાચ અવશ્ય જન્મ થવાનેજ હોય તે તે અપહરનાર દેવનું ચિત્ત પણ ફરી જાય, અથવા બીજે કે દેવ પણ તે સ્ત્રીને અઢીદ્વીપની અંદર મૂકી દે. તેમજ કંઠપ્રાણ આવેલા અને અન્તર્ક