Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તાર્થ સહિત.
Awam
જાથા–ઘણા મસ્યવાળી અને ચક જેટલા પ્રવાહવાળી ચાર નદીઓને પડખે પડખે વૈતાઢ્ય પર્વતની બન્ને બાજુએ ૯-૯ બિલ છે, એ પ્રમાણે ૧૪૪ બિલ જંબદ્વીપમાં છે કે ૧૦૪ છે.
વિસ્તરાથ–પાંચમા આરાના પ્રાન્તભાગે ભરતક્ષેત્રની ગંગા સિંધુનદી અને એરવતક્ષેત્રની રતા રક્તવતીનદી, એ ચારે નદીઓના પ્રવાહ–પટ ગાડાના બે ચક્રના અંતર જેટલે એટલે ગાડાના ચીલા જેટલો અતિ કે રહે છે, અને તેમાં જળ ઘણું છીછરું એટલે પગલાં છે એટલું જ અપ રહે છે, પરંતુ માછલાં બહુ ઉત્પન્ન થાય છે, તે નદીનું જળ જાણે માછલાંથી જ ભરેલું હોય એવું દેખાય છે. એવા પ્રકારની એ ચારે નદીઓના આઠ કાંઠે અને તે પણ તાત્રની દક્ષિણ તરફના અને ઉત્તરતરફના એમ બન્ને પ્રવાડ ગણતાં ૧૬ કાંઠા થાય, તે પ્રત્યેક કાઠે ૯-૯ બિલ છે, જેથી (૧૬૪૯= )૧૪૪ બિલ આ જંબદ્વીપમાં છે, તેમાં જ પૂર્વગાથામાં કહેલા બીજમનુષ્ય રહે છે. જે ૧૦૪ ૫
અવનરT:-હવે આ બે ગાથાઓમાં છઠ્ઠા આરાનું સ્વરૂપ કહેવાય છે– पंचमसमछट्ठारे, दुकरुच्चा वीसवरिसआउणरा । मच्छासिणो कुरूवा, कूरा विलवासि कुगइगमा ॥१०५॥
શબ્દાર્થ – પંજમસમ–પાંચમા આરાના સરખા ! મરજી માસિનો-મચ્છનું ભક્ષણ કરનારા પ્રમાણવાળા
વી-કપા છ -છઠ્ઠા આરામાં
--કર હૃદયવાળી ટુર 3બે હાથ ઉંચા
વિવામિ–બિલોમાં વસનારા વારસા 3-૨૦ વર્ષના આયુષ્યવાળા રૂમ-દુર્ગતિમાં જનારા
સંસ્કૃત અનુવાદ. पंचमसमपष्ठारके द्विकरोच्चा विंशतिवर्षायुषो नराः । मत्स्याशिनः कुरूपाः क्रूरा विलवासिनः कुगतिगामिनः ॥ १०५ ॥
૧ પદ્મદ્રહ તથા પુંડરીકદ્રહમાંથી ૬ જન જેટલા મોટા પ્રવાહથી નિકળતી એ નદી એના પ્રવાહ એટલા અનિઅપ કેમ થઇ શકે ? ઉત્તર, કંડમાંથી નિકળતી વખતે ૬ વેજનને પ્રવાહ છે પરંતુ ક્ષેત્રના તે વખતના અતિશય તાપ આદિકથી અને ભૂમિના પણ અતિ શેષ સ્વભાવથી તે પ્રવાહ શેવાતે વાતે અત્યંત અલ્પ થઈ જાય છે, એમ કહ્યું છે.