Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala

View full book text
Previous | Next

Page 638
________________ ૪૮ શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરાર્ધ સહિત, ગ્રંથકર્તાના ગુરૂ શ્રીજગત્શેખર અથવા જયશેખર આચાર્યની પાટે થયેલા શ્રી વજ્રસેનસૂરિ છે, કે જે પ્રથમ ગાથામાંજ નમસ્કૃત થયેલા છે ॥ ૫ ॥ ૨૬૧ ૫ અવતરણઃ—આ ગ્રંથમાં વિશેષત: રા દ્વીપ ૨ સમુદ્રના સ્વરૂપના વિસ્તાર કહીને હવે બીજા ખાકી રહેલા અસંખ્યાતા દ્વીપસમુદ્રના સ્વરૂપના વિસ્તાર શી રીતે જાણવા? તે આ ગાથામાં કહેવાય છે— सेसाण दीवाण तहोदहीणं, विआरवित्थारमणोरपारं । सया सुयाओ परिभावयंतु, सर्वपि सवन्नुमइक्कचित्ता॥६॥२६२॥ શબ્દા સેસશેષ રીવાજ દ્વીપાના તા ૩વરી”તથા સમુદ્રોના વિવિસ્થાŘ=સ્વરૂપ વિસ્તારને સોપાર=અનન્તપાર સા સુયો=હ ંમેશાં શ્રુતજ્ઞાનથી રમવયંનુ=વિચારે સiપિ=સર્વ પણ સવનુમ( ૧ )=સર્વજ્ઞ મતમાં ર્ટ વિત્તા=એક ચિત્તવાળા સંસ્કૃત અનુવાદ. शेषाणां द्वीपानां तथोदधीनां विचारविस्तारमनर्वापारं । सदा श्रुतात् परिभावयन्तु सर्वमपि सर्वज्ञमतैकचित्ताः ।। ६ ।। २६२ ।। ગાથાર્થ:—શેષદ્રીપા તથા સમુદ્રના પારાવાર રહિત ( અપાર ) વિચારના-સ્વરૂપના સર્વ વિસ્તારને સર્વજ્ઞમતમાં એકચિત્તવાળા થઈને હ ંમેશાં ધૃતને અનુસારે વિચાર। ॥ ૬ ॥ ૨૬૨ ૫ વિસ્તરાર્થ:——અહિં શેષ એટલે બાકીના અસંખ્યાતા દ્વીપસમુદ્રો છે, તેનુ દરેકનુ વિસ્તારથી સર્વસ્વરૂપ વિચારતાં અનન્તસ્વરૂપ છે, તે અનન્તસ્વરૂપને પેાતાની પ્રતિકલ્પનાથી નહિં પણ શ્રી સર્વજ્ઞભાષિતસિદ્ધાન્તને અનુસારે જ વિચારવું, વળી તે પણ સર્વજ્ઞમતમાં એકચિત્તવાળા થઇને એટલે શ્રી સર્વજ્ઞમત ઉપર દૃઢ શ્રદ્ધા રાખીને જ વિચારવુ, અને જો શ્રદ્ધારહિત વિચારે તા આ દ્વીપસમુદ્રોનુ જ નહિં પરન્તુ ચાદરાજલેાકનું પણ સર્વસ્વરૂપ સામાન્યજ્ઞાનીઓમાટે તે વિચારી શકાય એવું જ નથી, કારણ કે કૂપના દેડકાને જેમ સમુદ્રની વાતા માનવા યાગ્ય ન હેાય તેમ સર્વજ્ઞશ્રદ્ધારહિતને અથવા એ સર્વ સ્વરૂપ સર્વજ્ઞકથિત છે એવી શ્રદ્ધારહિતને એ ક્ષેત્રાનુ સ્વરૂપ

Loading...

Page Navigation
1 ... 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669