Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
કરક્ષેત્રના પાંચ પાંચ કહનું સ્વરૂપ. ૨૧૯ કરા –કરિકૂટઆદિ પર્વતે જેમ ભૂમિઉપર પુચ્છાકારવાળા છે તેવા જ આ ચાર પર્વત પણ ગેપુછઆકારના અને ભૂમિઉપર છે, તે પણ કેટલાક પર્વ તેને શૂર તરીકે અને કેટલાક કુટસરખા પ્રમાણવાળા પર્વતને પણ પર્વતમાં જ ગણ્યા છે, તેમાં કઈ સાક્ષાત્ હેતુ દેખાતો નથી, શાસ્ત્રમાં પૂર્વાચાર્યોની વિવક્ષાને જ અહિં હતુ કહ્યો છે. જેથી આગળ કહેવાતા ૨૦૦ કંચનગિરિઓ પણ ભૂમિકૂટ તુલ્ય હોવા છતાં પર્વતેમાં જ ગણ્યા છે, અને આ ચાર પર્વતને પણ પર્વતમાં જ ગણ્યા છે, જે કે શ્રી જબૂદ્વીપપ્રજ્ઞપ્તિ મૂળસૂત્રમાં ચિત્રવિચિત્ર પર્વતને ર શબ્દ જોડે છે, તે પણ ભૂમિકૃટની ગણત્રીમાં લેવા તરીકે એ કુટ શબ્દ નથી, પરંતુ આકારમાત્રથી કૂટ શબ્દ કહે છે. જે ૧૩૧ છે
અવતર–કુરુક્ષેત્રમાં પાંચ પાંચ કહે છે તે આ બે ગાથામાં કહેવાય છે– णइवहदीहा पण पण, हरया दु दु दारया इमे कमसो। णिसहो तह देवकुरू, सुरो सुलसो अ विज्जुपभो ॥१३२॥ तह णीलवंत उत्तर-कुरु चंदेरवय मालवंतु त्ति। पउमदहसमा णवरं, एएसु सुरा दहसणामा ॥१३३ ॥
શબ્દાર્થ – જીવટી=નદીના પ્રવાહ પ્રમાણે દીર્ધ ] =એ પાંચ સરોવર (નાં નામ) VT TT દૃરયા=પાંચ પાંચ દ્રહ
વિમો અનુક્રમે આ પ્રમાણે ટુ ટુ હારયા=બે બે દ્વારવાળા
તસ્તથા
વાં પરંતુ ત્તિ=ઈતિ, એ
સુર=દેવે ૧૩મદ્દસમા=પદ્મદ્રહ સરખા
સામાન્રહના સરખા નામવાળા
સંસ્કૃત અનુવાદ नदीवहदीर्घाः पंच पंच दहा द्विद्विद्वारका इमे क्रमशः । निषधस्तथा देवकुरवः सूरः सुलसश्च विद्युत्प्रभः ॥१३२ ॥ तथा नीलवान् उत्तरकुरवः चन्द्र ऐरवतो माल्यवान् इति । पद्मद्रहसमा नवरं एतेषु सुराः स्वद्रहनामानः