Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
૨૪૨
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત, अंकापाती पक्ष्मापाती आशीविषस्तथा सुखावहश्चन्द्रः । सूरो नागो देवः षोडश वक्षस्कारगिरिनामानि ॥ १५१ ॥
જા –ચિત્ર-બ્રહ્મટ-નલિનીટ-એશૈલ–ત્રિકૂટ-વૈશ્રમણ--અંજનગિરિ– માતંજનગિરિઅંકાપાતીપદ્દમાપતિ--આશીવિષ–-સુખાવહ—ચન્દ્ર-સૂર~-નાગદેવ, એ ૧૬ વક્ષસ્કાર પર્વતના નામ અનુક્રમે જાણવાં છે ૧૫૧ છે
વિસ્તર –ગાથાર્થવત્ સુગમ છે, અને શબ્દાર્થ આ પ્રમાણે-વિજયોને વક્ષસ-હૃદયભાગમાં અર્થાત્ વચમાં ર–કરનાર–રાખનાર તે વક્ષાર કહેવાય, અર્થાત્ જે બે પર્વતો મળીને રક્ષણીયક્ષેત્રને પોતાની બેની વચ્ચે રાખે તે વક્ષસ્કારપર્વત. અહિં બે વક્ષસ્કારપર્વતા પિતાના અંતરાલમાં બે બે વિજયેને ગોપવે છે, એ ભાવાર્થ છે. એ સર્વપર્વત વિષમાંક વિજયેને અત્તે વિજયની મર્યાદા બાંધીને રહ્યા છે. આ ૧૫૦ ૫ ૧૫૧ છે
..અવતર:–આ ગાથામાં ૧૨ અન્તનદીઓનાં અનુક્રમે નામ કહે છે...' 'गाहावई दहवई वेगवई तत्त मत्त उम्मत्ता ।।
खीरोय सीयसोया, तह अंतोवाहिणी चेव ॥ १५२ ॥ उम्मीमालिणि गंभी-रमालिणी फेणमालिणी चेव । सबथवि दसजोयण उंडा कुंडुब्भवा एया ॥ १५३ ॥
શબ્દાર્થ – સાથ–સસ્થાને પણ
છંદુદ્રમ-કુંડમાંથી ઉત્પન્ન થયેલી ' ૩૬૪–ઉંડી
યા–એ અન્તર્નાદીઓ 1 એ શબ્દાર્થને અનુસરીને ચાર ગજાંતગિરિઓ એ બે કુરાને પોતાની વચ્ચે ગુપ્ત રાખવાથી તે ગજદંતગિરિઓને પણ વક્ષસ્કાર પર્વત શ્રી જખૂ. પ્ર. સૂત્રમાં કહ્યા છે, પતુ એ અર્થથી વર્ષધરે અન્તર્નાદીએ આદિ પદાર્થોને પણ વક્ષસ્કારપર્વત આદિ કેમ ન કહેવા? એ તકે ન કરે, કારણ કે એ શબ્દાર્થો પંકજશદ્વત રૂઢપદાર્થને જ સૂચવનારા છે, પરંતુ તેવા અર્થવાળા સર્વ પદાર્થને સૂચવનાર નથી. ૨ જેમ ૧-૩-૫-૭-૯-૧૧-૧૩–૧૫-૧૭-૧૦-૨૧ આદિ વિજયની પર્યતે–
૧-૨-૩-૪-૫-૬-૭-૮-૮–૧૦-૧૧ આદિ વક્ષસ્કાર પર્વત રહ્યા છે. ૩ એ પર્વતના નામવાળા દે એ પર્વતના અધિપતિ છે, તેની રાજધાની આદિ પૂર્વવત કથાસંભવ