Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
કાલેાદ સમુદ્ર વર્ણન.
૧
પતિ સુસ્થિતદેવ સરખા કાલ અને મહાકાલ નામના એ દેવ પૂર્વ દિશામાં અને પશ્ચિમદિશામાં ગાતમદ્વીપ સરખા એ દ્વીપ ઉપર વસે છે. ] ॥ ૧ ॥ ૨૪૦ ॥
અવતરળ:લવણુસમુદ્રમાં જેમ ચદ્રસૂર્યના દ્વીપ ક્થા છે, તેમ આ કાલેદસમુદ્રમાં પણ ચદ્રસૂર્યના દ્વીપ છે તે આ ગાથામાં દર્શાવાય છે, અને તે સાથે કાલેાદસમુદ્રને આ ચેાથે અધિકાર પણ સમાપ્ત થશે. लवणामिव जहसंभव ससिरविदीवा इहंपि नायव्वा । નવાં સમંતો તે, હોસદુમુના નજમ્બુર્જર ॥ ૨॥ ૨૪o II
શબ્દા
ચળમિવ--લવણુસમુદ્રમાં છે તેમ
નસમવયથા સંભવ સિરવિટીવા-ચન્દ્રસૂર્યના દ્વીપ દ્વિ–અહિં ( કાલેાદસમુદ્રમાં ) પણ નાયવા-જાણવા
વયં-પરન્તુ વિશેષ એ કેસમંતો–સ બાજુથી તે-તે દ્વીપા જોસદુરાણચ-બે ગાઉ ઉંચા નહ“ર્િં--જળની ઉપર
સંસ્કૃત અનુવાદ.
लवणे इव यथासंभवं शशिरविद्वीपा अत्रापि ज्ञातव्याः । नवरं समन्तात्ते क्रोशद्विकेाच्चा जलस्योपरि ।। २ ।। २४१ ॥
થાર્થ:-—જેમ લવણુસમુદ્રમાં છે તેમ યથાસંભવ આ સમુદ્રમાં પણ ચંદ્ર સૂર્યના દ્વીપ જાણવા, પરન્તુ સર્વે દ્વીપા જળથી ઉપર સબાજુએ બે ગાઉ
ઉંચા દેખાતા જાણવા. ।। ૨ । ૨૪૧ ૫
વિસ્તરાર્થ-લવણસમુદ્રમાં જે રીતે દ્વીપથી ૧૨૦૦૦ યાજન દૂર ૧૨૦૦૦ ચેાજન વિસ્તારવાળા પૂર્વ પશ્ચિમમાં ચંદ્રસૂર્ય ના દ્વીપ કહ્યા છે તે રીતે અહિં કાલેાદ સમુદ્રમાં પણ ચંદ્રસૂર્યના દ્વીપ છે તે આ પ્રમાણે ધાતકીખંડની પૂદિશામાં ધાતકીખંડની જગતીથી કાલેાદસમુદ્રમાં ૧૨૦૦૦ યોજન દૂર જઇએ ત્યાં ધાત
* શ્રી જીવાભિગમજીમાં તથા ક્ષેત્રલોકપ્રકાશ અને બૃહત્સેત્રસમાસમાં પણ એ એ અધિપતિદેવના દ્વીપની વાતજ કરી નથી, માટે સુસ્થિતની સમાનતા કહેવા માત્રથી જ એ દ્વીપ ઉપલક્ષણથી જાણુવા યોગ્ય ગણી વિવક્ષા કરી નથી અથવા તે બીજું કંઇ કારણ હશે . તે શ્રી બહુશ્રુતગમ્યું. એમ છતાં પણ ઉપરના વિસ્તરાર્થમાં એ દ્વીપ સ્પષ્ટ કહ્યા તે કેવળ લઘુ-સમાસની વૃત્તિના એ દર્શાવેલા પાડે ઉપરથીજ, તથા આ ક્ષેત્રસમાસને બાળાવમોધ શ્રીઉદયસાગરજી વિરચિત છેઅને હાલ એજ ભગુવા ભાવવાના ઉપયોગમાં આવે છે તે બાલાવબેધમાં પણ “ તેને રહેવા યોગ્ય પૂર્વ અને પશ્ચિમદિશાને વિષે ગૈતમદ્રીપ સરખા એ દ્વીપ છે” એમ લખેલું છે. તથા “ અઢીદ્વીપના નકશાનું વર્ણન ’” એ નામના બાળાવાધ ગ્રંથ પૂર્વાચાર્ય રચિત છે તેમાં પણ બે દ્વીપ કહ્યા છે.