Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
ex
શ્રી લધુ ક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
શબ્દા
વિષ્ણુ—વિના (અ)ăાફ્સય-અઢીસા ધનુપ્ વિદુ–પૃથુ, વિસ્તૃત વેસ–પ્રવેશ, ઉંડાઇ
વારતિય~ત્રણ દ્વાર મન્ને અતિ મધ્ય ભાગે સનિ—શયનીય, શય્યા.
સંસ્કૃત અનુવાદ
पश्चिमदिशिवर्जधनुः पंचशताच्चसार्धद्विशतपृथुप्रवेशं । द्वात्रिकमिह भवने, मध्ये द्रहदेवीशयनीयम् ॥ ४० ॥
ગાથાર્થ:—પશ્ચિમ દિશિ વિના શેષ ત્રણ દિશામાં પાંચસા ધનુષુ ઉંચાં અને અઢીસા ધનુષુ પહેાળાઈ તથા પ્રવેશવાળાં ત્રણ દ્વાર આ ભવનમાં છે, તેમજ ભવનના અતિમધ્યભાગમાં દ્રુહદેવીની એક શય્યા છે !! ૪૦ !!
વિસ્તાર્ય:--સુગમ છે. વિશેષ એ કે અહિં દ્વારની જેટલી પહેાળાઈ તેટલેાજ પ્રવેશ જાણવા. દ્વારને જેટલે ભાગ ઉલ્લંધન કરવે તેટલા પ્રવેશ કહેવાય, જેથી વિસ્તાર અને પ્રવેશ એ બે જૂદા જાણવા, પરન્તુ “વિસ્તારવાળા પ્રવેશ’ એવા અર્થ ન કરવા.
।। ભવનમાં દ્રદેવીની શય્યા !
શય્યાનુ` કિંચિત્ સ્વરૂપ આ પ્રમાણે~શય્યાના મુખ્ય ચાર પાયા સુવર્ણ ના છે, મૂળ પાયાને વિશેષ દ્રઢ કરવાના પ્રતિપાયા ( કમાન આકારે ઇસને અને પાયાને લગાવેલા તીર ) અનેક મણિરતના છે, ઈસ વિગેરે જા અનદ સુવર્ણ ની છે, વચમાં દોરી અથવા પાટી ભરેલી છે તે અનેક મણિમય છે. લેાહિતાક્ષ રનમય ઉશીકાં છે, તપનીય સુવર્ણ મય ગાલમસૂરિ છે, તે શય્યા ઉપર પુન: દેવીના શરીર પ્રમાણુ લાંખી ગાદી પાથરેલી છે, પુન: ગાદી ઉપર શરીર પ્રમાણુ એ લાંબાં ઉશીકાં એ પડખે છે, તેમજ પગસ્થાને અને શીર્ષસ્થાને પણ ઉશીકું છે, જેથી બે બાજુ ઉંચી ( અથવા ચારે તરફ ) ઉન્નત અને વચ્ચે ગંભીર ( કંઈક ઉંડી) છે, વળી જેમાં પગ મૂકતાસાથે નીચા ઉતરી જાય એવી પાચી અને કામળ શમ્યા છે, વળી તેવી શય્યા ઉપર પણ સૂતી વખતે પાથરવાની ચાદર પાથશૈલી છે. અને હું સૂવાના વખતે તે ચાદર ઉપર પણ બીજે એછાડ પાથલા રહે છે, વળી તે શય્યાના ચારે પાયા ઉપર ઉભી કરેલ લાકડીઓના