Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
ગોલકોના આહારાદિકનું વર્ણન.
13. સમચતુશ્ત્ર સંસ્થાનવાળા, અતિમનેાહર સ્વરૂપવાળા, સામુદ્રિકશાસ્ત્રમાં કહેલાં અગલક્ષણ્ણાવાળાં, પુરૂષા કાંઇક ઉંચા અને સ્ત્રીઓ કિંચિત્ ન્યૂન પ્રમાણવાળી તથા પુરૂષથી ન્યૂન આયુષ્યવાળી અને સમાન આયુષ્યવાળી સર્વ અગલક્ષણે યુક્ત સ્ત્રીઓ હાય છે. કાઇ કાઇની સાથે કંઇપણ મમત્વ વિનાના રાગ વિનાના અને નહિં સરખા અલ્પકષાયવાળા હાય છે, હસ્તિ અશ્વ ઇત્યાદિ પશુઓ હાવા છતાં તેને ઉપયાગમાં નિહું લેનારા, પરન્તુ પગે ચાલનારા, જવર આદિ વ્યાધિએ રહિત, અને સ્વામિસેવકભાવરહિત સર્વે અમિન્ત્ર છે. શાલિ ( ચાખા–ડાંગર ) ઇત્યાદિ ધાન્યા ભૂમિઉપર પાકેલાં વિદ્યમાન હાવા છતાં તેને આહાર નહિં કરનારા પરન્તુ કલ્પવૃક્ષનાં ફળકુલ તથા ભૂમિની સ્મૃત્તિકાના આહાર કરનારા હાય છે. ૧૦ પ્રકારનાં અનેક કલ્પવૃક્ષેાથી સર્વ જરૂરીઆતે [ વસ્ર-મહાર–પ્રકાશરહેવાનું ગૃહ-નાટક-ચિત્રકારી-આભૂષણેા–વાસણ વિગેરેની જરૂરીઆતે ] પૂર્ણ કરનારા હૈાય છે.
યુગલિકક્ષેત્રની ભૂમિએ પણ ચક્રવતીની ક્ષીરથી અધિક મધુર સ્નિગ્ધ આદિ ગુણવાળી, અતિશય રસકસવાળી, અને વનસ્પતિઓથી ભરપૂર હાય છે. તે ભૂમિએમાં યુલિકાના પુન્યપ્રભાવથી અથવા ક્ષેત્રસ્વભાવથીજ ડાંસ મચ્છર માખી બગતા વીંછી જૂ માકડ આદિ મનુષ્યને ઉપદ્રવ કરનારા ક્ષુદ્ર જ ંતુઓ ઉપજતા નથી. તેમ મરકી વિગેરે ઉપદ્મવા તથા સૂર્ય ગ્રહણ ચંદ્રગ્રહણ ચંદ્ર-પરિવેષ દિગ્દાહ આદિ આકાશસબંધી ઉપદ્રવનિમિત્તા પણ ત્યાં થતાં નથી. હસ્તિ વ્યાઘ્ર સિંહાદિ પંચેન્દ્રિય તિર્યંચા જો કે હાય છે, પરન્તુ તે પણ યુગલધી હેાવાથી હિંસક હાતા નથી, તે કહેવાઇ ગયું છે.
૫ યુગલકેામાં સતિપાલનના કાળ u
યુગલિકના માતાપિતા યુગલિકની પ્રતિપાલના ૪૯ દિવસ સુધી પહેલા આરામાં કરે છે, ખીજા આરામાં પંદર દિવસ અધિક એટલે ૬૪ દિવસ પ્રતિપાલના કરે છે, અને ત્રીજે આરે ૭૯ દિવસ પ્રતિપાલના કરે છે. અહિં યુગલના માપિતાનું ૬ માસઆયુષ્ય બાકી રહે ત્યારે[ઇમ્માસાવસેત્તાઽમા ગુરું સયંતિ ઇતિ જીવાભિગમાદિ વચનાત્ ] યુગલને જન્મ આપીને ત્યારબાદ છ માસે ખાંસી છીંક અગાસાદિ પૂર્વક પીડારહિત મરણ પામીને દેવગતિમાં જાય છે. અપત્યપાત્રના સમાપ્ત થયા ખાદ તે યુગલિકા ભાગસમર્થ સ્વતન્ત્રવિહારી થાય છે. માપિતાએ વારવાર તેઓ કયાં કરે છે કે કેમ હશે ? તેવી વિશેષ દરકાર રાખતા નથી. કારણકે પેાતાના સતાના પ્રત્યે પણ બહું મમત્ત્વભાવ નથી. એ પ્રમાણે અપત્યપાલના સમાપ્ત થયા બાદ માતપિતા તુ મરણ પામે છે એમ
નિહ