Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
૧es
mu
S૫૦૦૦
૧૨
જબૂદીપાન્તર્ગત નદી વર્ણનાધિકાર હરિકાન્તા-હરિસલિલા ...
૨૨૪૦૦૦ | નરકાન્તા-નારિકાન્તા " ૪ સીતા–સીદા પ૩ર૦૦૦ ૧૦૬૪૦૦૦ ૭૮ ૧૭ ગંગા-૧૭ સિંધુ ?
૧૭ રક્તા-૧૭ રક્તવતી
૧૦ હિતાંશા વિગેરે ૧૨ અન્તર્નાદી
૧૪૫૬૦૯૦ સર્વનદી જંબુદ્વીપમાં નદીઓની ભિન્ન ભિન્ન ગણત્રી છે આ ગાથામાં કહ્યા પ્રમાણે જંબુદ્વીપની સર્વ નદીઓ ૧૪૫૬૦૯૦ છે, તે ૯૦ મહાનદીઓને જૂદી ગણવાથી છે.
પુન: ઘણા ગ્રંથોમાં ૯૦ મહાનદીઓને જૂદી ન ગણીને ૧૪૫૬૦૦૦ નદીએજ કહી છે, એમાં ૬૮ મહાનદીઓને તે કદાચ પરિવારાન્તર્ગત ગણી શકાય, પરંતુ ૧૨ અન્તર્નદીઓને જૂદી કેમ ન ગણવી તે શ્રીબહુશ્રુતગમ્ય છે.
વળી જેઓ ગ્રાહુવતી આદિ અનર્નદીઓનો જુદો પરિવાર ૨૮૦૦૦-૨૮૦૦૦ ન ગણે છે, તેઓના અભિપ્રાય પ્રમાણે ૩૩૬૦૦૦ નદીઓ અધિક ગણવાથી [૧૪પ૬૦૦૦+૩૩૬૦૦૦= ] ૧૭૯૨૦૦૦ ( સત્તરલાખબાહજાર ) નદીઓ ગણાય છે. કહ્યું છે કે–
सुत्ते चउदमलरका, छप्पन्नसहस्स जंबुदीवंमि ।
हुंति उ सतरसलरका, बाणवइसहस्स मेलविया ॥१॥
આ સંબંધમાં કેટલાક તર્કવિતર્ક શ્રી ક્ષેત્રકપ્રકાશઆદિગ્રંથેથી જાણવા. એ દ8
છે કુંડાદિકનું સમાન પ્રમાણ છે એ ૯૦ મહાનદીઓના જે ૯૦ કુંડ અને દ્વીપ છે તેની લંબાઈ પહબાઈ તે નદીઓને અનુસરે દ્વિગુણ દ્વિગુણ છે, પરંતુ કુડાની ઉંડાઈ સર્વની ૧૦ એજન છે, દ્વીપની ઉંચાઈ સર્વત્ર ૨ ગાઉજ છે, અને નદીદેવીનું ભવન પણ સર્વત્ર ગંગાદેવીના પૂર્વે કહેલા ભવનસરખું સમાન જ છે. તથા વેદિકા અને વનનું પ્રમાણ પણ સર્વત્ર તુલ્ય છે. તે ૬૪ છે