Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. गुणवन्नदिणे तह पनरपनरअहिए अवच्चपालणया। अवि सयलजिआजुअला, सुमणसुरूवा य सुरगइआ ॥९५॥
શબ્દાર્થ– Tળાજ ફિ-ઓગણપચાસ દિવસ ! જુગા-યુગલિક વનરપનર મ૪િ-પંદર પંદર દિવસ અધિક કુમ–ઉત્તમ મનવાળા અપાયા–અપત્ય પાલના
યુવા–ઉત્તમ રૂપવાળા કવિ સનિગા-સર્વે પણ છે | ગુજા -દેવગતિમાં જનારાં
સંસ્કૃત અનુવાદ. एकोनपंचाशदिनानि तथा पंचदशपंचदशाधिकानि अपत्यपालना। . अपि सकलजीवा युगलिकाः, सुमनसः सुरूपाश्च सुरगतिकाः ॥९५॥
Tયાર્થ:– એ ત્રણે આરામાં ] ૪૯ દિવસની તથા ૧૫-૧૫ અધિક દિવસની અપત્યપાલના હોય છે, વળી સવે પંચેન્દ્રિય યુગલિક ઉત્તમ મનવાળા ઉત્તમ રૂપવાળા અને દેવગતિમાંજ જનારા હોય છે. હું ૯૫ છે
વિસ્તા-હવે એ અવસર્પિણીના પહેલા ત્રણ આરામાં મનુષ્યનું સ્વરૂપ કહેવાય છે –
અવસના પહેલા ૩ આરાના યુગલિક મનુષ્યો ! " પહેલા ત્રણ આરામાં સર્વે પચન્દ્રિયો એટલે ગર્ભજમનુષ્ય અને ગર્ભ જતિર્યચપચેન્દ્રિય યુગલધમી હોય છે. અર્થાત્ સ્ત્રી પુરૂષરૂપે જેડલે જન્મ અને ઉમ્મર લાયક થતાં પતિસ્ત્રોના વ્યવહારવાળા થાય, એટલે લધુવયમાં જે જેડલું તેજ યુવાવસ્થામાં પતિ પત્ની હોય છે. વળી એ સવે ઉત્તમ મનવાળા એટલે અલ્પરાગદ્વેષવાળા અલ્પમમત્વવાળા હોય છે, તે વખતના સિંહવ્યાઘઆદિ હિંસક તિર્યચપચેન્દ્રિયે પણ અહિંસકવૃત્તિવાળા હાઈને પશુશિકાર કરતા નથી, પરંતુ કપવૃક્ષનાં પત્રપુષ્પાદિ ખાઈને જ નિવાહ ચલાવે છે, જેથી સિંહવ્યાધ્રાદિ જેવા પ્રાણીઓ પણ ચુગલિક હોવાથી અવશ્ય ઈશાન સુધીની દેવગતિમાંજ જાય છે તે મનુષ્ય યુગલિકે દેવગતિમાં જાય તેમાં શું આશ્ચર્ય.
સર્વે યુગલીક મનુષ્ય પહેલા વર્ષભનારા સંહનનવાળા હેય છે,