Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
અવર્ષિણીના પાંચમા આરાનુ‘ સ્વરૂપ
૧૫
સભાઓમાં રાજાએ પૂછે ત્યારે ક્ષેત્રની કાતુકી વાતા સંભળાવે છે, અને એકબીજાને ક્લેશ ઉત્પન્ન થવાનું પણ કુતુહલ કરે છે. તથા ૧૧ માટેવ પણ ઉત્પન્ન થાય છે. જેઓ ૧૧ રૂદ્રના નામથી પ્રસિદ્ધ છે. તેઓ સમ્યક્ત્વી છતાં તથા પ્રકારના કદિયે અનેક લેાકવિરૂદ્ધ આચરણેા આચરનારા હોય છે, જેથી વ્યભિચારી પણ હાય છે. એ પ્રમાણે ત્રીજા આરામાં છે અને ચાથામાં ૮૧ એ રીતે નિયમિતપણે ઉત્પન્ન થનારા એ ૮૩ પુરૂષામાંથી ૯ નારદ અને ૧૧ રૂદ્રને બાદ કરી શેષ ૬૩ શલાકાપુરૂષ [મહાપુરૂષા] તરીકે એળખાય છે. ૫ ૧૦૧૫
અવતરણ:——હવે આ ગાથામાં પાંચમા આરાનુ સ્વરૂપ કહે છે— वरिसिगवीससहस - प्पमाणपंचमरए सगकरुच्चा । तीसहिअस्याउ णरा, तयंति धम्माइआणतो ॥ १०२ ॥
શબ્દા
વરસ=વ વીસલદસ=એકવીસ હજાર
મા=પ્રમાણુવાળા
પંચમ અર=પાંચમા આરામાં
સર્=સાત હાથ ૩૨=ઉંચા
-
તીસદ્દિગતય=ત્રીસ અધિક સા, એકસેાત્રીસ
આવુ આયુષ્યવાળા નરા, મનુષ્યા
તય ગતિ તેના અન્વે
ધમ્મા બાળ=ધર્મ આદિ વસ્તુઓને અંત=અ'ત, નાશ
*
સંસ્કૃત અનુવાદ.
वर्षैकविंशतिसहस्रप्रमाणे पंचमार के सप्तकरोच्चाः
त्रिंशदधिकशतायुषो नराः तदन्ते धर्मादीनामन्तः ॥ १०२ ॥
ગથાર્થ: એકવીસહુજારવર્ષ પ્રમાણના પાંચમા આરામાં સાત હાથ ઉંચા અને એકસાત્રીસ વર્ષના આયુષ્યવાળા મનુષ્યા હાય છે, અને એ આરાના અન્તે ધર્મ વિગેરેના (જિનધર્મ આદિ વસ્તુઓના) અંત થાય છે. ૫૧૦૨૫
વિસ્તાર્ય:---પાંચમા દુ:ખમ નામના આરે ૨૧૦૦૦ વર્ષ પ્રમાણુના છે, તેમાં મનુષ્ય જધન્યથી અંગુલના અસંખ્યાતમાભાગના અને ઉત્કૃષ્ટથી સાત હાથના શરીરવાળા હાય છે, તથા જધન્યઆયુષ્ય અન્તર્મુહૂત્તનું અને ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૩૦ વર્ષનુ હાય છે.
આયુષ્ય બાહુલ્યતાએ જાણવુ* જેથી કઈક અધિક હોય તા પશુ વિસંવાદ નહિં,