Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
જંબૂવૃક્ષ વર્ણનાધિકાર
વૃક્ષાને પણ જાણવા, પરન્તુ મહત્તારિકાદેવીએને બદલે અહિં અગ્રમહિષીએ કહેવી એ વિશેષ છે ॥ ૧૪૩ ૫
૨૩૩
વિસ્તરાર્થ:—પદ્મદ્રહઆદિ દ્રામાં જેમ શ્રીદેવી વિગેરેનું પહેલું મુખ્યકમળ, તેને ક્રૂરતાં ૧૦૮ કમળ ઈત્યાદિ પરિવારકમળાવત્ અહિં પણ જ વૃક્ષના પરિવાર કહેવા, પરંતુ ત્યાં પૂર્વ દિશામાં ચાર મહત્તરિકાદેવી કહી છે તેને બદલે અહિં અનાધૃતદેવની ચાર અગ્રમહિષીએ કહેવી, તે આ પ્રમાણે—
રા જંબૂવૃક્ષના ૬ વલય ॥
મધ્યવર્તી મહાપૂવૃક્ષ ૧૨ વેદિકાઓવડે વીટાયલુ છે તે અનાધૃતદેવનુ મુખ્ય જવૃક્ષ છે, તેની આસપાસ અ પ્રમાણવાળા ૧૦૮ જ મૂવૃક્ષનુ પ્રથમવય છે, એ વૃક્ષાને દરેકને ૬-૬ વેદિકાઓ છે. તેની આસપાસ પુન: વાયવ્ય ઉત્તર ઈશાન એ ત્રણ દિશામાં સામાનિકદેવાનાં ૪૦૦૦ જંબૂવૃક્ષ, પૂર્વદિશમાં ૪ અગ્રમહિષીનાં ચાર, અગ્નિકાણમાં અભ્યન્તરસભાદેવનાં ૮૦૦૦, દક્ષિણમાં મધ્યસભાના દેવનાં ૧૦૦૦૦, નૈઋત્યકાણમાં બાહ્યસભાદેવાનાં ૧૨૦૦૦, અને પશ્ચિમમાં સાત સેનાપતિનાં ૭ વૃક્ષ છે, વીર્ણવય તેથી પણ અર્ધ પ્રમાણવાળું છે. ત્રીજા વલયમાં ચારે દિશાએ ૪૦૦૦-૪૦૦૦ વૃક્ષેા અંગરક્ષકદેવનાં હાવાથી ૧૬૦૦૦ વૃક્ષાનુ ત્રીનુંવય તેથી પણ અર્ધપ્રમાણવાળુ છે. અહિીજા વલયનાં ૧૦૮ કમળાઉપર અનાધૃતદેવનાં આભૂષણા માટેનાં ૧૦૮ ભવન છે. મતાન્તરે જિનચૈત્ય પણ કહ્યાં છે. ૫ ૧૪૩ ૫.
અવતરશ:-—જ ભૂવૃક્ષથી ૫૦ન્યેાજન દૂર ૪ ભવનેા તથા ૪ પ્રાસાદે છે તે કહે છે. कोसदुसएहिं जंबु, चउदिसं पुव्वसालसमभवणा । વિવિસાસુ તેમતિસમા,ચડવાવિનુબા ય પાસાયા ॥૪૨॥
શબ્દાઃ—
વેગસહુÎદ્--ખસે ગાઉ દૂર પુખ્વસાતમ-પૂર્વ દિશાની શાખા સરખા
સેલતિસમા–ત્રણ પ્રાસાદો સરખા ચણવાવિષ્ણુ-ચારવાપિકા યુક્ત
૧ [ ને ૬ વલય ગણીએ તે શેષ ૩ વયમાં આભિયોગિકદેવાનાં ૩૨૦૦૦-૪૦૦૦૦૪૮૦૦૦ જખૂ છે] શસ્ત્રપાોમાં વર્ણન ૩ વલયા સુધીનુ જ આવે છે, અને અતિદેશ આ ગાથા પ્રમાણે પદ્મદ્રહવત્ આપે છે, જેથી ૬ વલયો પણ હરો.
૩૦