Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. गुणवीससहस सगसय, चउणउअ सवाय विजयविखंभो । तह इह बहिवहसलिला, पविस्संति अणरणगस्साहो ॥१॥२५०॥
શબ્દાર્થ – Tળવી સત્તઓગણીસ હજાર વદિવદ-બાહેર વહેતી (પ્રવાહવાળી) સાસય ૩૩–સાતસો ચારણ સઢિી -નદીઓ સવાર–સપાદ, ચોથા ભાગ સહિત 1 વિસંતિ-પ્રવેશે છે વિનવિમો-વિજયને વિષ્કભ નરનલ્સ ગો--માનુષેત્તર પર્વતની નીચે.
एकोनविंशतिसहस्राणि सप्तशतानि चतुर्नवत्यधिकानि सपादः विजयविष्कंभः । तथात्र बहिर्वहसलिलाः प्रविशन्ति च नरनगस्याधः ॥ ९ ॥ २५० ॥
સંસ્કૃત અનુવાદ. થાર્થ – દરેક વિજયને વિસ્તાર ઓગણીસ હજાર સાતસો ચરાણ યોજના ઉપરાન્ત પા યોજન સહિત [એટલે ૧૯૭૯૪૩ યોજન] છે. તથા અહિં પુષ્કરાધમાં બહારભાગે [માનુષેત્તર તરફ] વહેતી નદીઓ માનુત્તરની નીચે પ્રવેશ કરે છે ! ૯ ૨૫૦ છે
વિસ્તર–અહિ વિજયનો વિસ્તાર જાણવા માટે વિજોના વિસ્તાર સિવાયના વનમુખ વિગેરે શેષ ચારપદાર્થોને એકત્ર વિસ્તાર પુષ્કરાર્ધના ૮ લાખ
જનમાંથી બાદ કરી ૧૬ વડે ભાગાકાર કરે. ત્યાં વનમુખાદિ ચારે વિસ્તાર આ પ્રમાણે–
ધાતકીખંડમાં કહેલા વિસ્તારથી બમણુવિસ્તાર પ્રમાણે અહિં પુષ્પરાર્ધમાં એક વનમુખની પહોળાઈ ૧૧૬૮૮ યોજના હેવાથી મહાવિદેહના પર્યતે રહેલાં બે વનમુખને એકત્ર વિસ્તાર ૨૩૩૭૬ જન છે, તથા છ અન્તરનદીઓમાંની દરેક ૫૦૦ એજનના વિસ્તારવાળી હોવાથી એકત્ર વિસ્તાર ૩૦૦૦ એજન છે, તથા દરેક વક્ષસ્કાર પર્વત ૨૦૦૦ યજન પહોળો હોવાથી આઠ વક્ષસ્કારનો વિસ્તાર ૧૬૦૦૦ એજન છે, તથા ભદ્રશાલવનની પૂર્વલંબાઈ ૨૧૫૭૫૮ જન છે, તેટલી જ લંબાઈ પશ્ચિમમાં છે, અને એ બેની વચ્ચે મેરૂ પર્વતની જાડાઈ ૯૪૦૦ એજન છે, જેથી ત્રણેને એકત્રવિસ્તાર ૪૪૦૯૧૬ જન છે. એ પ્રમાણે–