Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
سنحان
3 બme વાર્થ સાથ
અવતરn:–અઢીદ્વીપરૂપ મનુષ્યક્ષેત્રનું વર્ણન સમાપ્ત થયું, અને હવે પૂર્વે કહેલા શાશ્વત એ ઉપરાન્ત અધિક શાવત ચે જે ઈષકાર આદિ પર્વત ઉપર મનુષ્યક્ષેત્રમાંજ છે, તેમજ પ્રસંગથી મનુષ્યક્ષેત્રની બહાર પણ જ્યાં
જ્યાં પર્વત ઉપર શાશ્વતત્ય છે તે કહેવાના પ્રસંગમાં પ્રથમ આ ગાથામાં ઈષકાર અને માનુષાર પર્વત ઉપરનાં શાશ્વત ચૈત્ય કહેવાય છે--
चउसु वि उसुआरेसुं, इकिकं णरणगम्मि चत्तारि । कूडोवरि जिणभवणा, कुलगिरिजिणभवणपरिमाणा॥१॥२५७॥
શબ્દાર્થ – ૩મુકાયું–ઈષકાર પર્વત ઉપર ૧ી-ફૂટ ઉપર –એક
પરમા–પ્રમાણુવાળા રામ–માનુપાત્તર પર્વત ઉપર !
સંસ્કૃત અનુવાદ चतुर्बपीषुकारेषु एकैकं नरनगे चत्वारि कूटोपरि जिनभवनानि, कुलगिरिजिनभवनप्रमाणानि ॥ १॥२५७ ॥
HTTયાયઃ—ચારે ઈપુકાર પર્વત ઉપર અકેક જિનભવન છે, માનપાત્તરપર્વત ઉપર ચાર ફૂટ ઉપર જિનભવને છે, એ સર્વ વર્ષધરપર્વત ઉપરના જિનભવન સરખા પ્રમાણવાળા છે [એ ૮ જિનભવન કહ્યાં ] . ૧ કે ૨૫૭ છે
વિસ્તરાર્થ –ધાતકીખંડના બે પુકાર પર્વત કે જે ઉત્તરદક્ષિણ દીર્ધ અને એક છેડે લવણસમુદ્રને તથા બીજે છેડે કાલેદધિસમુદ્રને સ્પર્શેલા છે, તે બે ઈષકાર પર્વત ઉપર ચાર ચાર ફૂટ પૂર્વ કહ્યાં છે તેમાંના કાલદસમુદ્ર પાસેના