Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
૧૪s
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત,
છે, તેવી જ ઉત્તર તરફ પણ સરખા જ સ્વરૂપવાળી બે મેખલા છે, જેથી એક વતાવ્યને ૪ મેખલા છે. ગાથામાં મેખલાને ૧૦ યોજન ઉંચી કહી તેથી સપાટ પ્રદેશ ૧૦ એજન ઉંચે છે એમ ન જાણવું, પરંતુ ૧૦ યોજન ઉચે ચઢતાં મેખલા આવે છે, માટે ૧૦ જન ઉંચી કહી છે. પરંતુ મેખલાની વાસ્તવિક ઉંચાઈ હેય નહિં, કેવળ લંબાઈ પહોળાઈ હોય. એ પ્રમાણે બે વાર ૧૦–૧૦
જન ચઢવાથી અને એકવાર ૫ જન ઉંચે ચઢવાથી વૈતાઢયની ૨૫ પેજનની ઉંચાઈ પૂર્ણ થાય છે, અને વૈતાઢય ૨૫ પેજન જેટલેજ ઉંચે હોય છે, તે કહેવાય છે–
૩ વાવી ઝૂજા–દરેક વૈતાઢયપર્વત ભૂમિથી ૨૫ જન ઉચો છે, અને ભૂમિની અંદર ૬ યજન ઉડે દટાયેલ છે, જેથી ભૂમિના અંદરના મૂળમાંથી ગણીએ તો પર્વત ૩૧ જન ઉચે છે, પરન્તુ શાસ્ત્રોમાં સર્વત્ર ભૂમિઉપરથીજ પર્વતની ઉંચાઈ ગણાય છે.
૪ તીર રસ ગોગાપિદુત્તા–વૈતાઢયની પહોળાઈ ૫૦–૩–૧૦ યોજન, એમ ત્રણ પ્રકારની છે, કારણકે મેખલાના સ્વરૂપમાં કહ્યા પ્રમાણે ભૂમિથી ૧૦
જન ઉપર ચઢી પહેલી મેખલાએ આવીએ ત્યાં સુધી ૫૦ એજન પહોળો છે, ત્યારબાદ બે બાજુની બે મેખલાના ૧૦-૧૦ એજન બાદ કરતાં બે મેખલાની વચ્ચે રહેલ પર્વત [ ૫૦ બાદ ૨૦=૧૦ ] ૩૦ જન પહેળે જ હોય, તે પણ ૧૦ એજન ઉપર ચઢી બીજી મેખલાએ આવીએ ત્યાં સુધી ૩૦ જન પહેળે છે, પરંતુ બીજી મેખલાને સ્થાને બે બાજુની બે મેખલાના બીજા ૧૦-૧૦ એજન બાદ કરતાં બે મેખલાની વચ્ચે રહેલ પર્વત ૧૦ જન જ પહોળો હોય. એ ૧૦ એજન પહોળાઈ પાંચ જન ઉપર ચડી પર્વતની ટોચે શિખરે આવીએ ત્યાં સુધી હોય અને ત્યારબાદ તે પર્વતની જ સમાપ્તિ થઈ. એ પ્રમાણે ૨૫ જનની ઉંચાઈમાં પર્વતની ત્રણે પ્રકારની જૂદી જૂદી પહેળાઈ હોય છે. એ ૭૯ છે
દિ ૪િત્તા–દરેક વૈતાઢયની બન્ને બાજુએ [ દક્ષિણે અને ઉત્તરે ] એકેક વન અને વન પછી એકેક વેદિકા હોય છે, ત્યાં પર્વતને લગતું વન બે
જનમાં કંઈક ન્યૂન પહેલું અને પર્વતની લંબાઈ જેટલું દી–લાંબુ હોય છે અને વનને લગતી વેદિકા પણ તેટલી જ લાંબી, પરંતુ પહેલી ૫૦૦ ધનુષ ની છે. વળી એ વન અને વેદિકા પર્વતની નીચે ભૂમિ ઉપર જાણવાં. પરંતુ મેખલા સ્થાને છે તે નહિં.