Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
૧૨૬
શ્રી લલ્લુ ક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
સંસ્કૃત અનુવાદ
तेषामुपरि चैत्यगृहाणि, द्रहदेवीभवनतुल्यप्रमाणा । शेषे च प्रासादा अकक्रोशं पृथूच्चत्वे ।। ७२ ।।
ગાથાર્થ:—તે સિદ્ધકૂટાની ઉપર દેવીના ભવનના પ્રમાણસરખા પ્રમાણ વાળાં ચૈત્યેા છે, અને શેષટ્ટા ઉપર ના ગાઉ પૃથુ-વિસ્તારવાળા અને ૧ ગાઉ ઉંચા એવા દેવપ્રાસાદા છે ॥ ૭૨
વિસ્તરાર્થ:—શ્રીદેવી આદિ દ્રદેવીનાં ભવને! જે સરાવરના મધ્યભાગે મૂળ કમળની કણિકાઉપર રહેલાં છે તે ૧ ગાઉ દીર્ઘ ના ગાઉ પહેાળાં અને ૧૪૪૦ ધનુ ઉંચાં છે, તેમ આ વૈતાઢચના જિનકૂટઉપર રહેલાં ભવન પણ એજ પ્રમાણવાળાં છે, તથા દ્રદેવીભવનનાં દ્વાર ૫૦૦ ધનુ ઉંચાં ૨૫૦ ધનુક્ વિસ્તૃત અને ૨૫૦ ધનુષ પ્રવેશવાળાં છે તેમ આ જિનભવનેનાં દ્વાર પણ એટલા જ પ્રમાણવાળાં છે. તથા એ ૩૪ સિદ્ધકૃત સિવાયનાં શેષ ર૭૨ ફંટા ઉપર એકેક દેવપ્રાસાદ છે, તે દરેક ના ગાઉ લાંબે ના ગાઉ પહેાળા અને ૧ ગાઉ ઉંચા સમચારસ આકારે છે. તે કૃટના અધિપતિદેવ અને દેવીએ અસખ્ય દ્વીપસમુદ્ર વીત્યાબાદ જે બીજો જ ખૂદ્દીપ આવે છે ત્યાં દક્ષિણદિશામાં પોતપાતાની રત્નમયરાજધાનીઓમાં રહે છે, તે રાજધાનીએ ૧૨૦૦૦ યાજન વિસ્તારવાળી વૃત્તઆકારની છે, દરેક દેવનુ એકપળ્યેાપમ આયુષ્ય છે, અને એ દેવા સર્વ વ્યન્તરનિકાયના છે !! ૭૨ ॥
અવસર:—પૂર્વે કહેલાં સર્વે દૃઢાના વિસ્તાર વિગેરે આ ગાથામાં કહેવાય છે. गिरिकरिकूडा उच्च-तणाओ समअद्धमूलवरि रुंदा । रयणमया णवरि विअ - ड्डमज्झिमा ति ति कणगरूवा ॥७३॥ શબ્દા
ગિરિરિ 11--ગિફિટ અને કટિ ૩૨ત્તાઓ-પેાતાની ઉંચાઇથી
સમ અ-તુલ્ય અને અ મૂરુ ૩ત્તિ-મૂળમાં અને ઉપર અંવા–ર્દ વિસ્તારવાળા
સમયા-રત્નમય
ચરિ–નવર, પરન્તુ વિશેષ એકે વિગTMમશિમા-વૈતાઢ્યના મધ્યવતી તિ તિ-ત્રણ ત્રણ ફૂટ • વળવા કનકપ, સુવર્ણના