Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala

View full book text
Previous | Next

Page 640
________________ ૪૩૦ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત, સંસ્કૃત અનુવાદ, सरिमिर्यद् रत्नशेखरनाममिरात्मार्थमेव रचितं नरक्षेत्रव्याख्यं । संशोधितं प्रकरणं सुजनैलॊके, प्राप्नुवन्तु तत् कुशलरंगमति प्रसिद्धिं ॥७॥२६३॥ Tr:—શ્રી રત્નશેખરસૂરિ નામના આચાર્યો જે આ મનુષ્યક્ષેત્રની વ્યાખ્યાવાળું પ્રકરણ પિતાના આત્માને અર્થે જ રચ્યું, અને સુજનેએ (બીજા ઉત્તમજ્ઞાની આચાર્યાદિકે ) શોધ્યું શુદ્ધ કર્યું, તે કુશલ રંગમતિવાળું આ પ્રકરણ લોકમાં સુજનવડે પ્રસિદ્ધિને પામે છે કે ર૬૩ છે વિસ્તર –શ્રી જયશેખર સૂરીશ્વરની પાટે થયેલા શ્રી વજા સેન સૂરિના શિષ્ય શ્રી વરસૂરિ આ પ્રકરણના ર્તા છે, આ પ્રકરણમાં રા દીપ અને ૨ સમુદ્રનું વિશેષ સ્વરૂપ છે. પ્રકરણક્તએ આ ગ્રંથ પોતાની સ્મૃતિને અર્થે તથા કર્મનિર્જરાને અર્થે રચેલો છે. તે સ્વ જન છે, તે પણ ક્ષેત્રનું સ્વરૂપ જાણવાની જિજ્ઞાસાવાળા જીવોને ક્ષેત્રનું જ્ઞાન થવાથી પરેને અનુગ્રહબુદ્ધિ તથા ભણનાર વાંચનારને કર્મનિર્જરાનો લાભ એ પ્રયજન પણ અન્તર્ગત રહેલું છે. પુન: આ પ્રકરણને પંડિત મુનિવરોએ જોઈ તપાસી શુદ્ધ કર્યું છે, તેથી આ પ્રકરણ કુશલકકલ્યાણના રંગથી રંગાયેલી મતિવાળું છે, (એટલે આ પ્રકરણ ભણવા વાંચવાની ઈચ્છાથી–બુદ્ધિથી જીવનું કલ્યાણ થાય એવું છે), માટે એવું આ પ્રકરણ લેકને વિષે સજ્જન વડે પ્રસિદ્ધિ પામે અર્થાત સજજને આ પ્રકરણની ઉપેક્ષા ન કરતાં બીજાને ભણાવવા ગણાવવા વડે પ્રસિદ્ધ કરશે. [ આ ગાળામાં સનેટિ એ પદ “સંસાહિ” પદને અને “પસિદ્ધિ પાઉ” એ બન્ને પદને સંબંધવાળું છે.] ૧ ૭ મે ૨૬૩ છે इति पूज्यपाद जैनाचार्य १००८ श्रीमद्विजयमोहनसूरीश्वरप्रेरणातः सिनोरवास्तव्य श्रेष्ठिवर्यनानचन्द्रात्मजपंडितचंदुलालेन विहितो विस्तरार्थः समाप्तः ॥ 1 इति श्रीलघुक्षेत्रसमासविस्तरार्थः समाप्तः

Loading...

Page Navigation
1 ... 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667 668 669