Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
૨૦૦ કંચનગિરિનુ` સ્વરૂપ
૨૩
હવે આ ગાથામાં કુરૂક્ષેત્રમાં રહેલા ૨૦૦ વૃન્દ્રનગર કહેવાય છે:दहपुव्वावरदसजोअणेहि दसदसविअडकूडाणं । सोलसगुणप्पमाणा, कंचणगिरिणो दुसय सव्वे ॥ १३ ॥
॥
શબ્દાઃ—
અવતર————
રઘુઘ્ધવર–દ્રહની પૂર્વ અને પશ્ચિમે સોસ મુળવાળા–સાલગુણા પ્રમાણવાળા વિશદૂકાળ—વૈતાઢ્યના કૂટાથી હુસય સવે—સર્વ મળીને ખસેા છે
સંસ્કૃત અનુવાદ.
द्रहपूर्वापरदशयोजनैर्दशदश वैताढ्यकूटेभ्यः
पोडशगुणप्रमाणाः कंचनगिरयो द्वे शते सर्वे ।। १३५ ।। ગાથાર્થ:દ્રહથી પૂર્વ અને પશ્ચિમે દશયેાજન દૂર વૈતાઢ્યકૂટાથી સાળ ગુણા પ્રમાણવાળા દશ દશ કંચનિગિર છે, જેથી સમળી ખસેા કંચનગિરિ ( કુક્ષેત્રમાં ) છે ! ૧૩૬ ॥
વિસ્તરાર્થ:—હવે ૨૦૦ કંચનગિરિનું સ્વરૂપ કહેવાય છે તે આ પ્રમાણે:— ૫ કુરૂક્ષેત્રમાં ૨૦૦ કંચનિગિર પત
દરેક દ્રહની ઉત્તરદક્ષિણ લંબાઇ ૧૦૦૦ યાજન કહી છે, તેટલી લંબાઇમાં દ્રઢુના પૂર્વ કિનારે અને પશ્ચિમકિનારે ૧૦-૧૦ કુચનિગિર નામના પર્વતા વૈતાઢ્યટનારા ચેાજન વિસ્તારથી સેાળગુણા એટલે ૧૦૦-૧૦૦ ચેાજનના વિસ્તારવાળા દક્ષિણાત્તરપક્તિએ આવેલા છે તે દરેક પર્વત દ્રહના કિનારાથી દશ યાજન દૂર છે, પરન્તુ લંબાઇમાં દરેક પર્વત એક બીજાને મૂળમાંથી સ્પર્શ કરીને અને ભૂમિપર જૂદા જૂદા દેખાય એવી રીતે રહ્યા છે, કારણકે ૧૦૦૦ યજનમાં સા સા યેાજનવાળા પર્વત મૂળમાં સ્પશીનેજ રહી શકે, અને ઉપર ઘટતા ઘટતા વિસ્તારવાળા હેાવાથી ભૂમિસ્થાને જૂદાજ દેખાય. એ દરેક પર્વત ૧૦૦ યાજન ઉંચા છે, મધ્યમાં ૭૫ ચેાજન અને શિખરઉપર ૫૦ ચેાજન વિસ્તારવાળા છે, દરેકના અધિપતિ વન નામના દેવ છે, તે સર્વેની રાજધાની બીજા જ બદ્રીપમાં પાતપેાતાની દિશિમાં ૧૨૦૦૦ યાજન વિસ્તારવાળી છે. તથા એક દ્રહના એક બાજુના સલગ્ન ૧૦ પર્વતા અને બીજી ખાજુના સંલગ્ન ૧૦ પતા મળી ૨૦ પર્વતાથી ખીજા દ્રહના ૨૦ પર્વતા દ્રહના અન્તરને અનુસારે ૮૩૪ ચેાજન ૧૧૩ કળા જેટલા દૂર છે, પુન: ત્રીજા દ્રહના ૨૦ પતા પણ એટલેજ દૂર છે, એ રીતે દેવકુમાં પૂર્વદિશાએ ૫૦ અને પશ્ચિમમાં ૫૦ મળી ૧૦૦ અને ઉત્તરકુરૂમાં પણ એ રીતે ૧૦૦ મળી ૨૦૦ જંગ છે. ૫ ૧૩૬ ૫