Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
૩૧૮
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત, ધાતકીખંડતરફ જતાં મેટા મેટા પરિધિ હોવાથી દરેક આંતરામાં એકેક માતાળકળશ અધિક અધિક આવેલો છે. તથા એ લઘુ પાતાળકળશે પણ પરસ્પર યથાસંભવ કંઈક આંતરે આંતરે રહેલા છે, પણ એકબીજાને અડીને રહ્યા નથી.
એ દરેક લઘુપાતાળકળશ મેટા કળશથી ૧૦૦ મા ભાગના લઘુપાતાળ છે, જેથી ૧૦ જન જાડી ઠીકરી છે, ૧૦૦ એજન મુખે કળશેનું પ્રમાણ પહોળા છે, ૧૦૦ એજન બુધે (તળીયે) પહોળા છે, ૧૦૦૦
યોજન પટવાળા છે, અને ૧૦૦૦ એજન ઉંડા ભૂમિમાં દટાચલા છે. એ પ્રમાણે એ ૭૮૮૪ લઘુ કાશ તર તથ [તે તે સ્થાનમાં ] એટલે ચાર મોટા કળશના ચાર આંતરામાં રહેલા છે. આ દરેક કળશના પણ અધિપતિ દેવો છે તે સાતમી ગાથામાં કહેવાશે. વળી એ લઘુ કાશો પણ સચિત્ત વારલમય પૃથ્વીના છે. તે ૬ મે ૨૦૦ છે
તરT:—હવે આ ગાથામાં એ સર્વ કળશના અધિપતિ દેવે કહેવાય છેकालो अ महाकालो, वेलंबपभंजणे अ चउसु सुरा । पलिओवमाउणो तह, सेसेसु सुरा तयद्धाऊ ॥७॥२०१॥
શબ્દાર્થ –
-કાળ નામને દેવ માળેિ-મહાકાલ
–વલંબ મંગળ-પ્રભંજન ૪૩ણુ-ચારે મહાકળશના
સT-દેવ વરિગોવન-પલ્યોપમના આયુષ્યવાળા તતથા સ–શેષ લઘુકળશના તઅદ્ધ ગાઝ-તેથી અર્ધ આયુષ્યવાળા
સંસ્કૃત અનુવાદ, कालच महाकालो वेलंबः प्रभंजनश्च चतुर्पु सुराः ॥
पल्योपमायुषस्तथा शेषेसु सुरास्तदर्धायुषः ॥७॥ २०१॥ જવા:–ચાર મહાકળશના ચાર અધિપતિદેવ કાળ–મહાકાળ–વેલંબઅને પ્રભંજન એ નામના છે, તે ચારે દેવ પલ્યોપમના આયુષ્યવાળા છે, અને શેષ લઘુકળશના અધિપતિ જે દેવે છે તે સર્વ તેથી અર્ધ આયુષ્યવાળા [ બા પલ્યોપમ આયુષ્યવાળા ] છે કે ૭ મે ૨૦૧ છે