Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
કરે ઉપરના હેવાસાદિનું વર્ણન, સાર–પૂર્વે કહેલા ૫૦૦ એજન ઉંચાઇવાળા ફૂટેમાંના ૨૬ ફૂટે ઉપર જિનભવન છે, તો બીજા ૧૪૦ ફૂટે ઉપર શું છે? તે આ ગાથામાં કહેવાય છે.
पणवीसं कोससयं, समचउरसवित्थडा दुगुणमुच्चा । पासाया कूडेसु, पणसयउच्चेसु सेसेसु ॥ ६९ ॥
શબ્દાર્થ – Gળવી સઘં –એકસો પચીસ
ટુપુળ ૩-અમણ ઉંચા છો–કેશ, ગાઉ.
પાસવા-દેવપ્રાસાદો સમરકસ વિથ-સમરસ વિસ્તારવાળા | સેતુ-શેષ ૧૪૦ ફૂટો ઉપર
સંસ્કૃત અનુવાદ पंचविंशत्यधिक क्रोशशतं समचतुरस्रविस्तरा द्विगुणोच्चाः । प्रासादाः कूटेषु पंचशतोच्चेषु शेषेसु ॥ ६९ ॥
પાયાર્થ:-પાંચસે લેજન ઉંચાઈવાળા શેષ ઉપર ૧૨૫ ગાઉ સમ ચોરસ વિસ્તારવાળા અને તેથી બમણું ઉંચા એવા દેવપ્રાસાદો છે. તે ૬૯ છે
વિસ્તરાર્થ–પાંચસો જન ઉંચાઇવાળાં ૧૬૬ ફૂટમાંનાં ર૬ સિદ્ધકૂટ બાદ કરતાં શેષ ૧૪૦ ફૂટ ઉપર તે તે કુટના અધિપતિદેવોનો એકેક સમરસ આકારવાળે રત્નમયપ્રાસાદ [દેવગૃહ ] છે, એ અધિપતિદેવ અસંખ્યાત દ્વિપસમુદ્ર વ્યતીત થયા બાદ જે બીજે જંબદ્વીપ આવે છે, ત્યાં પોતપોતાની દિશિમાં અને પોતપોતાની સમૃદ્ધિવાળી રાજધાનીમાં રહે છે, એકેક પપમના આયુષ્યવાળા એ મહર્થિકદેવ જ્યારે કારણ પ્રસંગે જંબદ્વીપમાં આવે છે, ત્યારે પોતાના કુટઉપરના પ્રાસાદમાં સુખપૂર્વક પરિવારસહિત બેસે છે. એ દરેક પ્રાસાદમાં મધ્યભાગે એકેક મણિપીઠિકા છે, અને તે ઉપર અધિપતિ દેવનું એક મુખ્ય સિંહાસન છે, અને તેની ચારે તરફ ફરતાં પદ્મદ્રહના કમળના વલની માફક પરિવારદેવોનાં પણ સિંહાસન છે. એ પ્રાસાદની લંબાઈ ૩૧ વજન તથા પહોળાઈ પણ ૩૧ જન છે, અને ઉંચાઈ બમણી હોવાથી દરા
જન છે. એ પ્રાસાદોનું સગપાંગવર્ણન સિદ્ધાન્તમાંથી જાણવા યોગ્ય છે. એ ૧૪૦ પ્રાસાદમાં ઘણું દેવના પ્રાસાદો છે, અને કેટલાક પ્રાસાદ દેવીઓના પણ છે. જે ૬૯ છે