Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
પદ્મદ્રહાદિ વર્ણન.
૬૯
૪૮૦૦૦૦૦ ને ૪૦૯૬ વડે ભાગતાં ૧૧૭૧૪ ચેાજન આવે, એટલ ક્ષેત્ર છઠ્ઠું વલય રાકે છે. આ વલયમાં પણ કમળેા અનેક પંક્તિએ ગેાઠવાયાં છે, કારણ કે પરિધિ ન્હાને! અને કમળા ઘણાં છે. એ પ્રમાણે—
૨૫ ચેાજન
ચેાજન
મૂળ કમળના
પહેલા વલયના २७
ખીજા વલયના ૨૧૨૫
ત્રીજા વલયના ૨૫૦
ચેાથા વલયના ૧૨૫૦૦ પાંચમા વલયના ૩૯૦૬૧૬
છઠ્ઠા વલયના ૧૧૭૧૪
,,
""
""
29
99
૨૦૦૦૪+૧=૨૦૦૦૫ | ૨૯ બાદ-૧૨=૧
એ પ્રમાણે ક્ષેત્રફળની ગણિતરીતિએ ૧૨૦૫૦૧૨૦ કમળાને માટે ૨૦૦૦૫ ચેાજન જેટલી જગ્યા જોઇએ, અને હનુ ક્ષેત્ર ૫૦૦૦૦૦ ( પાંચ લાખ ) યાજન છે. માટે સુખપૂર્વક સર્વ કમળાના સમાવેશ થાય છે.
પદ્મદ્રહમાં અનેક વનસ્પતિકમળે
વળી પદ્મદ્રહમાં ઉપર કહેલાં લાખા રત્નકમળા છે એટલું જ નહિં, પરન્તુ તે ઉપરાન્ત વનસ્પતિકમળા પણ હજારાગમે છે. તફાવત એજ કે રત્નકમળા પૃથ્વીકાય જીવમય સચિત્ત પૃથ્વીપરિણામવાળાં છે, ત્યારે વનસ્પતિકમળા વનસ્પતિકાય જીવમય સચિત્ત વનસ્પતિરૂપ છે. રત્નકમળા સર્વ શાશ્વત છે, અને વનસ્પતિકમળા અશાશ્વત હાવાથી ચુંટવાં હાય તા ચુટી લેવાય છે. શ્રી વજાસ્વામીને શ્રીદેવીએ જે મહાકમળ આપ્યું હતુ તે આ પદ્મદ્રહમાંથી જ ચુટીને આપ્યું હતું અને ખીજાં હજારા કમળા હુતાશન નામના વનમાંથી આપ્યાં હતાં, ઈત્યાદિ વિશેષ વિચાર સિદ્ધાન્તાદિકથી જાણવા યોગ્ય છે. અહિ તે આટલું જ વર્ણ ન ઉપયાગી જાણીને દર્શાવ્યું છે.—ા ૩૬ ૫
અવતરણ: -પૂર્વ ગાથામાં દ્રદેવીઆને ઉત્તમ કમળમાં નિવાસ કરનારી કહી તે કમળનું સ્વરૂપ આ ગાથામાં દર્શાવાય છે.—