Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
મહાવિદેહક્ષેત્ર પણ નાધિકાર
૨૭૭ विजयाण पिहुत्ति सगट्ठभाग वारुत्तरा दुवीससया । सेलाणं पंचसए, सवेइणइ पंचवीससयं ॥ १४७ ॥
શબ્દાર્થ – વિજ્ઞાન-વિજયોની
જાલં પર્વ (વક્ષસ્કારોની ) વિદુત્તિ-પહોળાઈ
પંચ-પાંચસો જન સદમા-આઠીયા સાત ભાગ
સવે-વેદિકા સહિત ૨૩ત્તર-બાર અધિક
T૬-અન્તનદીઓ વીસ-બાવીસસો
વીસ-એકસો પચીસ એજન
સંસ્કૃત અનુવાદ. विजयानां पृथुत्वं सप्ताष्टभागा द्वादशोत्तराणि द्वाविंशतिशतानि । शैलानां पंचशतानि, सवेदिकानदीनां पंचविंशत्यधिकशतं ॥१४७॥
ગથાર્થ –વિજયેની દરેકની પહોળાઈ બાવીસ બાર એજન ઉપરાન્ત એક યજનના આઠીયા સાત ભાગ [૨૨૧૨ જન] છે. વક્ષસ્કારપર્વતોની દરેકની પહોળાઈ ૫૦૦ જન છે, અને દરેક અન્તર્કદીની પહોળાઈ ૧૨૫ જન છે ૧૪ળા
વિસ્તરાર્થ:–ગાથાર્થવ સુગમ છે. વિશેષ એ કે–વિજયની પહોળાઈ ૨૨૧૨૭ યોજના છે, તેને પૂર્વથી પશ્ચિમપર્યન્ત સુધીમાં આવેલી ૧૬ વિજયવડે ગુણતાં ૩૫૪૦૬
જન આવ્યા, તથા એક પંકિતએ આવેલા ૮ વક્ષકારને પિતાની ૫૦૦ જન પહોળાઈ સાથે ગુણતાં ૪૦૦૦ એજન આવ્યા, અને એક પંકિતએ આવેલી ૬ અન્તનંદીઓને ૧રપ જનની પહોળાઈવડે ગુણતાં ૭૫૦ એજન આવ્યા. એ ઉપરાન્ત આગળ કહેવાતા બે વનમુખની દરેકની ર૯૨૨ જન પહોળાઈ હોવાથી તેને બેએ ગુણતા ૫૮૪૪ જન આવ્યા, અને મેરૂની પૂર્વમાં ૨૨૦૦૦ એજન તથા પશ્ચિમમાં રર૦૦૦ એજન ભદ્રશાલવનની પહોળાઈ ૪૪૦૦૦ એજન અને વચ્ચે રહેલા મેરૂની ૧૦૦૦૦ યોજના જાડાઈ મેળવતાં મેરૂ તથા વન મળીને ૫૪૦૦૦ પહોળાઈ થઈ એ સર્વનો સરવાળો કરતાં [૩૫૪૦૬+૪૦૦૦-૭૫૦૫૮૪૪૧૫૪૦૦૦= ] ૧૦૦૦૦૦ (એક લાખ) જન જંબદ્વીપની અને અહિં મહાવિદેહની પૂર્વપશ્ચિમ લંબાઈ સમાપ્ત થઈ.
અથવા બીજી રીતે ગણીએ તે એ પાંચે પદાર્થની પહોળાઈના સર્વાકમાંથી ઈષ્ટ પદાર્થને સર્વાક બાદ કરીને [ અલગ રહેવા દઈને ] શેષ ચાર પદાર્થને