Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
શ્રી લાક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત, પ્રમાણે રૂચકગિરિ ૪૦૨૪ જન શિખરતલે પહોળો છે, ત્યાં અભ્યત્તરભાગના પહેલા ૧૦૦૦ એજન છોડીને બીજાહજારના મધ્યભાગે એટલે પર્વતના અભ્યcરતટથી ૧૫૦૦ એજન દૂર ચારદિશામાં ચાર ફૂટ છે તે ઉપર એકેક દિશાકુમારી દેવીને નિવાસ છે તે મધ્ય એટલે પર્વત ઉપરના અભ્યન્તર ભાગમાં હોવાથી મધ્યરની ૮ હિમારી કહેવાય છે, અથવા બીજાગ્રંથના અભિપ્રાય પ્રમાણે એ ચાર ફૂટપર્વત ઉપર નથી પરંતુ પર્વતની નીચે રૂચકદ્વીપના અભ્યન્તરાર્ધમાં મધ્યભાગે ચારદિશામાં હોવાથી મધ્યરૂચકની કુમારી કહેવાય છે, એ પણ અભિપ્રાય છે તે રૂતિ ૪ મધ્ય હિમારા !
તથા એજ રૂચકગિરિના ચોથાહજારમાં એટલે પહેલા ત્રણહજાર કે પછીના ૧૦૨૪ યોજનાના મધ્યભાગે ચાર દિશામાં એકેક સિદ્ધર છે, અને તે સિદ્ધકટની બે પડખે ચાર ચાર ફૂટ છે તે ઉપર દિશાકુમારીના નિવાસ છે, તેથી पूर्वरुचकनी ८ कुमारी, दक्षिण रुचकनी ८ कुमारी, पश्चिमरुचकनी ८ कुमारी सने उतरફર્વની ૮ કુમાર એવા નામથી પ્રસિદ્ધ છે. તે નિ રૂર વિવિદ્વિમારાનિ |
તથા એજ ચોથાહજારમાં અગ્નિકેણુ આદિ વિદિશાઓમાં એકેક દિક્નમારીફૂટ હોવાથી ૪ વિવિદિમિ ગણાય છે. નિ ૪ વિટિરિચदिकुमारीकूटानि ॥
એ પ્રમાણે રૂચકગિરિઉપર ૪૦ દિશાકુમારકૂટ છે, તેમાં વિદિશિનાં ૪ કૂટ સહસ્ત્રાંક છે એટલે હજારજન ઉંચાં હજારે જન મૂળ વિસ્તારવાળાં,
૧ દરેક દિફ કુમારીનાં જુદાં જુદાં નામ અને કાર્ય આ પ્રમાણે –
પૂર્વની નંદિત્તરા-નંદા-સુનંદા-દીવની-વિજયા-જયન્તી-જયન્ત-અપરાછતા શ્રી જિનેશ્વરના જન્મ સમયે પ્રભુની આગળ દર્પણ ધરી ગાયન કરતી ઉભી રહે છે.
ક્ષાની ૮–સમાહારા-સુપ્રદત્તા-સુપ્રબુદ્ધા થશે.ધરા-લક્ષ્મીવતી-શેરવતી-ચિત્રગુપ્તા વસુન્ધરા શ્રી જિનેવર આગળ કળશમાં જળ ભરીને ગાયન કરતી ઉભી રહે છે
fશ્ચમન ૮-ઇલાદેવી–સુરાદેવી–પૃથવી–પદ્માવતી-એકનાસા-અનયમિકા–ભદ્રા-અશેકા શ્રી જિનેશ્વરની આગળ પંખા હલાવતી ગાયન કરતી ઉભી રહે છે.
સત્તરના ૮અલંબુસા-મિશ્રકેશી-પુંડરીકા-વારૂણું–હાસા–સર્વપ્રભા-શ્રી-હી એ જિનેશ્વરની આગળ પ્રભુને ચામર ઢાળતી ગાયન કરતી ઉભી રહે છે.
વિિિરજની ૪-ચિત્રા-ચિત્રકનકા-તેજા-સુદામિની દીપક ધરી ગાયન કરતી ઉભી રહે છે. મગની – રૂપા-પાતિકા-સુરૂ પા-રૂપવતી પ્રભુની માતાનું પ્રતિકર્મ કરે છે.
એ ૪૦ ઉપરાન્ત ઊર્વકની ૮ કુમારી ૮ નંદનકૂટ (મેરૂફૂટ), અને અલકની ૮ કુમારી ચાર ગજદંતગિરિના કૂટ પ્રસંગે કહેવાઈ ગઈ છે, જેથી સર્વમળી ૫૬ દ્વિમારી જાણવી.