Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
૫૪
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
चउ चउतीसं च जिणा, जहन्नमुकोसओ अ हुंति कमा । हरि चक्किबला चउरो तीसं पत्तेअमिह दीवे ॥ १६८
શબ્દાઃ—
મા-અનુક્રમે રિ-વાસુદેવ
|
વતૅમં-પ્રત્યેક, દરેક
૬૬ વીવે-આ જ ખૂદ્રીપમાં
સંસ્કૃત અનુવાદ.
चत्वारश्चतुस्त्रिंशच्च जिना जघन्योत्कर्षतश्च भवन्ति क्रमात् । हरिचक्रिबलाश्चत्वारस्त्रिंशत् प्रत्येकमत्र जम्बूद्वीपे ॥ १६८ ॥
ગાથાર્થ:—આ જ અદ્વીપમાં જધન્યથી ૪ તીર્થંકર અને ઉત્કૃષ્ટથી ૩૪ ની - કર સમકાળે હાય છે, તથા વાસુદેવ ચક્રવતી અને બળદેવ પણ દરેક જઘન્યથી ચાર ચાર અને ઉત્કૃષ્ટથી ત્રીસ ત્રીસ હાય છે ! ૧૬૮ ૫.
વિસ્તરાર્ધ:-ભરત એરાવત અને ૩૨ વિજચેા મળી આ જબુદ્વીપની ૩૪ વિજયામાં દરેકમાં ઉત્કૃષ્ટકાળે એકેક તીર્થંકર હાવાથી ૩૪ તીર્થંકર સમકાળે વિચરતા હૈાય છે, અને જ્યારે ભરતઐરાવતમાં તીર્થંકર ન હાય તેમજ મહાવિદેહમાં પણ સર્વ વિજયમાં તીર્થંકર ન હેાય તા પણ ૪ વિજયા તા તીર્થંકર
*કહ્યું છે કે—ગવિચિં નિવ૨વિહેવવામુદ્દેવદિ। एयं महाविदेहं बत्तीमा विजयपविभत्तं ॥ ३९३ ॥
..
અર્થ:૩૨ વિજયાવડે વહેંચાયલુ આ મહાવિદેહક્ષેત્ર જિનવર ચક્રવર્તી બલદેવ અને વાસુદેવાવડ અવિરહિત છે. બૃ॰ ક્ષેત્ર॰સ ગા. ૩૯૩. વળી ‘ મહાવિદેહના પૂર્વાધ અને અપરાધમાં એકેક તીર્થંકરની અપેક્ષાએ અઢીદ્વીપમાં જધન્યથી ૧૦ તીર્થ કર વિચરતા હોય છે ’ એમ પણ કેટલાક આચાર્યો કહે છે, તે મતાન્તર છે. ચાલુ બહુમતે તા ૨૦ તીર્થંકર જ વિચરતા કહ્યા છે, વળી અહિં વિચરતા શબ્દનો અર્થ કવલીપણે જ વિચરતા એવા અ એકાન્તે ન કરતાં “ કોઇપણ અવસ્થામાં રહેલા એવા અર્થ કરીએ તો અઢીદ્વીપમાં તીર્થંકરાની સત્તા વિચારવી બહુ સુગમ પડે છે, જો કે એ અર્થથી મહાવિદેહમાં કાષ્ઠ કાળ એવા પણુ આવે કે જે વખતે કેવળી તીર્થંકર ન પણ ઢાય, જેથી એ અર્થ પણ કંઈક વિચારવા યોગ્યતા ખરી, તે પણુ અવિરતિ અથવા વિચરતા શબ્દના અર્થ વલજ્ઞાની તીર્થં ́કરના જ સદ્ભાવવાળા કરીએ તે એથી પણ વિશેષ વિચારવા યોગ્ય થાય છે, ઉપરાન્ત બહુ અસંગત પ્રાયઃ થાય છે. તેનું સંક્ષિપ્ત કારણ આ પ્રમાણે છે—
33
Ο
જો અઢીીપવત્ જધન્ય ૨૦ તીર્થંકરાને કેવલીપણે જ વિચરતા સ્વીકારીએ તો એક તીર્થંકરની પાછળ બીજા ૮૩ તીર્થંકરાનો સદ્ભાવ હાવાજ જોઇએ, અને તેમ ગણવાથી ૩૨ વિજયમાં ભિન્ન ભિન્ન અવસ્થાવાળા સે'કડા તીર્થંકરાને સદ્ભાવ માનવા તેએ, અને તેથી