Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
હર૪
"શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. बायालसहस्सहिं, पुवेसाणाइदिसिविदिसि लवणे। वेलंधराणुवेलंधरराईणं गिरिसु वासा ॥११॥२०५॥
– વારસાર્દિ=બેતાલીસ હજાર | જalt=લવણસમુદ્રમાં
ચોજન દૂર ! ઘર વેલંધર રાજાઓના જુવ ફંસTTY=પૂર્વ આદિ અને ઈશાન ? જુવૈધri=અનુલધર રાજાઓના
આદિ | જિરિન પર્વત ઉપર કિસિ વિિિમ=દિશિમાં અને વિદિશીઓમાં | વા=નિવાસસ્થાને છે.
સંસ્કૃત અનુવાદ. द्विचत्वारिंशत्महस्रः पूर्वशानादिदिग्विदिक्षु लवणे ।
वैलंधरानुवेलंधरराजानां गिरिपु वासाः ।। ११ ।। २०५ ॥
પાર્થ –લવણસમુદ્રમાં ર૦૦૦ એજન દર જઈએ ત્યાં પૂર્વ આદિ ચાર દિશાઓમાં વેધરાજાઓના અને ઈશાન આદિ ચાર વિદિશિઓમાં અનુવલંધર રાજાઓના પર્વતે આવે છે, તે ઉપર તેમના આવાસ ( પ્રાસાદ) છે. ! ૧૧ મે ૨૦૫
વિસ્તર –– સમુદ્રની વધતી વેલને વ–ધારણ કરનાર જે પૂર્વે ૧૭૦૦૦ નાગકુમાર દેવ કહ્યા તેમના રાજા એટલે અધિપતિ ચાર દે છે, તથા વેલધરને –અનુસરનારા એટલે ૧૭૪૦૦૦ દેવેની આજ્ઞાને અનુસરનારા તે અનુસંધર દેવના પણ ચાર અધિપતિ દેવ છે, એ પ્રમાણે ચાર વેલંધરાધિપતિદેવના અને ચાર અનુસંધરાધિપતિના ૪-૪ પર્વત લવણસમુદ્રમાં જબુદ્વીપના કિનારાથી ૪૨૦૦૦ એજન દૂર છે, ત્યાં ચાર દિશામાં વિલંધરના અને ચાર વિદિશામાં અનુવલંધરના ચાર ચાર પર્વત છે, એ આઠે પર્વત ઉપર આઠ અધિપતિદેવોના આઠપ્રાસાદ છે, તેમાં કોઈ વખત આવીને બેસે છે, અને આરામ લે છે, અને એ આઠેનું મૂળ સ્થાન તો અસંખ્ય દ્વિીપસમુદ્ર વ્યતીત થયા બાદ આવતા બીજા લવણસમુદ્રમાં પિતાપિતાની દિશિમાં ૧ર૦૦૦
જન વિસ્તારવાળી વિજયરાજધાની સરખી ગોસ્તપાદિ રાજધાનીઓ છે, આઠે દેવોનું આયુષ્ય એકેક પલ્યોપમનું છે, અને એ આઠ અધિપતિઓ પણ નાગકુમારનિકાયના છે. ૧૧ મે ૨૦૫