Book Title: Laghu Kshetra Samasa athwa Jain Bhugol
Author(s): Ratnashekharsuri, Pratapvijay, Dharmvijay
Publisher: Muktikamal Jain Mohan Mala
View full book text
________________
૯૮
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત.
સંસ્કૃત અનુવાદ. क्षेत्रपंचकमहानद्यः, स्वद्वारदिशिद्रहविशुद्धगिर्यर्धम् । गत्वा स्वजिव्हिकाभिर्निजनिजकुंडेषु निपतंति ॥ ५८ ॥ निजजिव्हिकापृथुलत्वात , पंचविंशतितमांशेन मुक्त्वा मध्यगिरिम् । याममुखाः पूर्वोदधिं, इतरा अपरोदधिमुपयान्ति ॥ ५९॥
જાથાથ–પાંચ ક્ષેત્રની મહાનદીઓ પોતાના દ્વારની દિશા તરફ રહેલ કહપ્રમાણને પર્વતના પ્રમાણમાંથી બાદ કરી જે રહે તેના અર્ધભાગ સુધી પર્વત ઉપર વહીને પોતપોતાની જિહિકામાં થઈને પોતપોતાના નામવાળા નીચે રહેલા પ્રપાતકુડામાં પડે છે. એ ૫૮ છે
પિતાની જિહિકાના વિસ્તારથી પચીસમા ભાગે મધ્યગિરિને મૂકીને દક્ષિણમુખી નદીઓ પૂર્વસમુદ્રમાં જાય છે, અને બીજી એટલે ઉત્તરમુખી નદીઓ પશ્ચિમસમુદ્રમાં જાય છે. એ ૫૯
વિસ્તાર્થ–પાંચ ક્ષેત્રની હિતાંશા વિગેરે ૧૦ મહાનદીઓની ગતિ આ પ્રમાણે–
શેષ ૧૦ મહાનદીઓની ગતિ છે હિમવંતક્ષેત્રમાં સાતારા અને રોહિતા એ બે નદી તથા હિરણ્યવંત ક્ષેત્રમાં સુવર્ણકૂલા અને રૂકૃલા એ બે નદીઓ વહે છે, તેમાં રોહિતાશા નદી લઘુહિમવંતપર્વત ઉપરના પદ્મદ્રહમાંથી ઉત્તર તારણે (ઉત્તરદ્વારે) ૧૨ા
જનના પ્રવાહથી નિકળી સીધી લીટીએ ઉત્તર સન્મુખ પર્વતના પર્યન્ત કિનારા સુધી આવી ત્યાં સુધીમાં ર૭૬ જન ૬ કળા પર્વત ઉપર વહી. કારણકે સવાદિ -પિતાની દિશા તરફ દ્રહનું પ્રમાણ એટલે ઉત્તરદિશિ તરફ હનું પ્રમાણ તે દક્ષિણસર પહોળાઈ ૫૦૦ એજન છે, તે લઘુ હિમવંતના ૧૦૫ર–૧૨ વિસ્તારમાંથી વિમુદ્ર-બાદ કરતાં ૫પર જન–૧૨ કળા રહી તેનું શ–અર્ધ કરતાં ૨૭૬ જન ૬ કળા આવી, માટે એટલા જન સુધી હિતાંશા નદી પર્વત ઉપર વહીને પોતાની ૧ યોજન લાંબી અને ૧ ગાઉ જાડી જિલ્ડિકામાં થઈને પર્વત નીચ કંઈક અધિક સે જન જેટલા દીર્ઘ–લાંબા ધેધથી પોતાના નામવાળા રહિતાંશપ્રપાત નામના કુંડમાં પડી, ત્યારબાદ એ કુંડના ઉત્તર દ્વારે બહાર નિકળી હિમવંતક્ષેત્રમાં વહેતાં એજ ક્ષેત્રની વચ્ચે શબ્દાપાતી નામને ગોળ આકારવાળે વૃત્ત વૈતાઢ્યપર્વત આવ્યા, તે પર્વતથી