________________
( 3
છે તેવીજ રીતે ચીવટાઈથી. આપણી દીકરી અમુક કુટુંબમાં અપાય છે અને અમુક કુટુંખામાંથી કન્યા લેવાય છે, તે જ્ઞાન પણ મેળવે છે. આથી ગાત્રભંગને ભ્રય રહેતા જ નથી. (આ ગેાત્રની પ્રથા દરેક કુટુંબમાં કેટલી પ્રવેશી ગઈ છે તેના વિચાર કરતાં કુદરતી પ્રેરણાના પ્રભાવ સમજાય છે)
1.
વળી પાર્થીવ પદાર્થોં સાનું, રૂપુ, ત્રાણું... એ ધાતુઓને સાંધવી હોય તે તેમાં બીજી ધાતુની મેળવણી કરીએ તેજ તે સધાય. એક ભાગ એકિસર્જન અને બે ભાગ હાઈાજન ભેગા કરીએ તાજ પાણી બને. એ બેમાંના એકને ઘણા જથાંમાં ભેગા કરીએ, તેના ઉપર અનેક પ્રય કરીએ તેાપણુ પાણી અને નહીં. આ ઉપરથી સમજાય છે કે એક ગેાત્રની એ વ્યાક્તિઓના લગ્નસમ ધ”થી અનેક અનથ થાય. માટે વિષ્ણુકાએ નાત અને ગોત્ર, ગાત્રદેવી અને તેના કુળાચાર તથા યજનપુજન તરપ્ પ્રેમવૃત્તિ રાખવી ને પેાતાની પ્રજાને પણ તે તરફ પ્રેમવૃત્તિ રાખવા ઢારવવી. એ વંશવૃક્ષના લાભની વાત છે. તે દરેક હિંદુ કુટુંબની વ્યક્તિના મગજમાં જન્મથી જડાયેલી છે. તેના અનાદર કરવા એ કુદરતના કાનુનને અનાદર કરવા સમાન હાનિકારક નીવડે છે.
હાલ ચાલતી જાતે અને તેના પેટામાં આવેલી નાતના જન્મ સાઁવત ૧૦ મા સૈકાથી શરૂ થયો અને તે પછીને ખસે વર્ષના સમય ખાલ્યાવસ્થામાં સાગવી ખારમા સૈકામાં સમાજમાં આળખાતી થઇ. તે સમયમાં બ્રાહ્મણેાની જાત ને ગાત્ર તેા જૂનાં જળવાઇ રહ્યાં હતાં તે કાયમ રહ્યા અને હાલ તે ચાલુજ છે. વાણિઆ જ્ઞાતિમાં નાત અગર જથાના જન્મ અને નામ પડતી વખતે તેમનાં ગોત્ર તથા ગોત્રદેવીએ નક્કી કરાઇ. તે કુળદેવી સંબંધના તથા ગૃહસ્થાશ્રમના જન્મ મરણુ તથા પણ સમયના આચાર, રક્ષણ, યજન, પુજન વિગેરે વિધિએ નક્કી થયાં અને તે કામ સભાળનાર તથા કરાવનાર તેમના કુળગેાર નક્કી થયા.
આ પ્રમાણે ગૃહસ્થાશ્રમમાં સંસાર વ્યવહારમાં ઉપયોગી ધાર્મિક સસ્કૃતિ સંભાળનાર કુળગાર અને આત્મન્નતિ તથા તે અંગેનું ધાર્મિક જ્ઞાન આપનાર ધર્માચાર્ય એ એ ગૃહસ્થાશ્રમીના નજીકના અગીભુત અન્યા.
શ્રીમાળી વાણિઆમાં દશા અને વીશાનાં મળી ૧૩૫ ગેાત્ર છે. તેમની કુલદેવી કે ગાત્રદેવી “મહાશ્મી” છે. આસવાળમાં મૂળ ૧૮ ગેાત્ર છે. તેમની તથા પારવાડની કુળદેવી મહાશ્મી છે. નિયમા વાણિજ્ય ઉર્ફે નીમા વાણિઆ દશા હ્યુ કે વીશા, જૈન હા કે વૈષ્ણવ કે સનાતની હો તે બધાની કુળદેવી સર્થમજ્જા છે. તેમનાં ૩૨ ગાત્ર છે. આ પ્રમાણે ખીજા વાણિઆની જ્ઞાતિમાં ગોત્ર છે તેમજ કુલદેવીઓ પણ છે. આ હકીકત વિ. સં. દશમા સૈકા સુધીમાં થએલાં પુરાણેા, સ્મૃતિઓ, આખ્યાન, વિગેરેમાંથી મળી આવે છે અદ્વાર પાણામાંથી મોટુ
છે