________________
२८०
ઉપર પ્રમાણે કુલે મેનેજીંગ કમીટીના ચોવીસ સભ્યો થાય છે. બધારણની કલમ ૧૬ પ્રમાણે કુલે પચીસ સભ્યો જોઇએ, પરંતુ પ્રમુખશ્રીની જગ્યા, હાલ તુરત રા. રા. શેઠ બાબુભાઈ મણીભાઇને નીમી, બીજો ઠરાવ ના કરીએ ત્યાંસુધી કાયમની ઠરાવી હોવાથી, તેમજ પાક્ક્ષા અધિવેશનના પ્રમુખને ચાલુ અધિવેશનના પ્રમુખ એમ બે જગ્યા એકજ પ્રમુખથી રોકાતી હોવાથી સભ્યા પચીસને બદલે ચાવીસ થાય છે.
સ્થાનિક સેક્રેટરીએ :
પરીખ નગીનદાસ બાલાભાઈ શ્રી. અષ્ટાપદજીની ખડકી, કપડવણજ પરેખ માણેકલાલ મહાસુખભાઈ, વસનજી અંદરજીવાળા,
ગોધરા.
દોશી મણીલાલ પાનાચંદ વસનજી, સાથરી બજાર ગાંધી રતીલાલ પાનાચંદ ખેમચંદ ખરસાલીઆ થને (સ્ટે. ) વેજલપુર. શાં. અમૃતલાલ લલ્લુભાઈ, પીપલી બજાર, લુણાવાડા.
દેશી ગાંડાલાલ નગીનદાસ બજારમાં, મહુધા.
દોશી શામળદાસ ભુરાભાઈ, બજારમાં, ચુણેલ.
શા. નગીનદાસ દલસુખભાઇ, મહાજનવાડા, માંડવીની પાળ, અમદાવાદ. શા. હીરાલાલ વાડીલાલ, સ્વદેશી મારકીટ, બીજે માળે, મુંબઈ,
ઠરાવ ત્રીજો ;ત્યારબાદ ભાઇ રમણલાલ સોમાભાઇ ડૉકટરે ઉન્હાળાની રજાઓમાં વિધાર્થીઓના તાલીમવર્ગ ખાલવા બાબત વીચાર કરવા અને એક વગદાર કમિટી નીમવા કાર્યવાહી કમિટીને સત્તા આપતા ઠરાવ રજી કર્યાં હતા.
સમર્થનમાં તેઓએ જણાવ્યું કે આવા તાલીમ વર્ગ ખાલવાથી તેમાં ચર્ચા, વાર્તાલાપ, વ્યાયામ, સમુહજીવન, વીનય, વીવેક, સ્વચ્છતા, નીડરતા વીગેરે અનેક પ્રયોગો થશે તેમજ ગુણ કેળવાશે. વહેવારીક સાથે ધાર્મિક કેળવણી પણ આપી શકાશે. આને ભાર આજના વિદ્યાર્થીએ સ્વતંત્રપણે ઉપાડી શકે છે. વિદ્યાર્થીઓને ઘેરવવાની અને તેમને ઉત્તેજન આપવાની જરૂર છે. આ જમાનામાં સંકુચિત માનસ ચાલે તેમ નથી. જ્ઞાતીની ઉન્નતી તેમજ દેશની ઉન્નતી માટે આ યેાજના સ્વીકારી લેવા મારી સર્વને વિનતી છે. ખરચના કારણે આ ઠરાવ વેગળા મુકાવા ના જોઇએ. અને સર્વે ભાઈએ કાર્યવાહી સમિતીના ઠરાવમાં જણાવ્યા મુજબની સત્તા આપવાને સ ંમત થશે.
આ ઠરાવને રા. રા. રમણલાલ છગનલાલ ગાંધી ગોધરાવાલાએ ટૂંકા આપતાં તે સર્વાનુમતે પસાર થયા હતા.
ઠરાવ ચાથા :-ભોજનશાળા અંગેના ઠરાવ કાર્યવાહી સમિતીમાં ચર્ચાએલા હેાવાથી અને તે મુજબ દરેક ઠેકાણે ભેજનાલય ચાલુ કરવામાં આવે તે ઈચ્છવા જોગ હોઈ તે માટે ભલામણ કરતા ઠરાવ રા. રા. શા. નગીનદાસ દલસુખભાઇએ રજુ કરતાં પસાર થયા હતા.