________________
( ૧ ) આ ગામમાં વાસ કરતા દેવતાઓ, દુર્ગામાતા, યક્ષ નામના ગણે, શ્રી સુર્યનારાયણ દેવ, અને કરા—કક્ષેત્ર તમારૂં મંગલ કરે. ૧૧ .
ગીઓના ઈશ્વર સોમનાથ મહાદેવ મહાયોગી, તથા સર્વમંગળા નામની સર્વ મંગળ કરનારી પાર્વતી દેવી, અને પીઠમાતા કાલીકા દેવી તમારૂં સર્વ પ્રકારે મંગળ કરે. ૧૨
મેષવતી (મેશ્વો) નામની નદી તથા મહર્ષિના આસન રૂપે રહેલી ધર્મશીલા તથા મુનીરાજ ઔદુમ્બર મહર્ષિ તમારૂં સર્વપ્રકારે મંગળ કલ્યાણ કરે. ૧૩ ઔદુમ્બર ઋષિએ તે વાણકેને પૈ ના આચાર સમજાવ્યા તેથી સહજ ખ્યાલમાં આવશે. તે સિવાય બીજે પુરા આ નીચે આપે છે.
અખિલ ભારતીય નેમા પરિષદનું દૂતિય અધિવેશન વિ. સં. ૧૯૯૭ માં એટલે આજથી આઠ વર્ષ ઉપર અમરવાણા જીલ્લે વાજાવાદ માં ભરાયેલું. તેને સંક્ષિપ્ત ઈતિહાસની છપાએલી એક નકલ પ્રાપ્ત થઈ છે. તેના અઢારમે પાને | છઠ્ઠાઈઝેર તેની નીચે નેમા જ્ઞાતીની ઉત્પત્તિને લેખ છાપેલ છે. તેની નકલ આ નીચે તેમની ભાષામાં અક્ષરશઃ છાપી છે. ભાષા હિન્દી અને લીપિ બાલબધ છે. પરંતુ ઉતારે તે ભાષા હીન્દિ અને લીપિ ગુજરાતીમાં કર્યો છે. ઇસ સમય રાજા હરિશ્ચદ્રને પુત્ર પ્રાપ્તિકે લીયે રૂકગયા પર રાજસૂય યજ્ઞ કયા થા ઉસમે જે બ્રાહ્મણ, વૈશ્ય આયે વ સામગ્રી વિગેરહ યજ્ઞકે લિયે લાયેયે ઉનકે રાજાને ઉદંબર ઋષિકા આશાસે યજ્ઞકા કામમેં નિયમિત કિયા ઔર વૈશ્યને નિયમાનુસાર કાર્ય પુણ કિયા. ફિર યજ્ઞકે બાદમેં વૈશ્યકે નેમા મહાજન કહેકર દે વૈકી એક બ્રાહ્મણને દાનમેં દે દીયા. યહ સબ કથા સવિસ્તર સ્કંદ પુરાણાન્તર્ગત હરિશ્ચંદ્ર પુરાણમેં લિખી હુઈ હૈ, ઇસકે રૂદ્રગયા મહાસ્ય કહેતે હૈ ઈસ અવસરમેં રૂકગયા મહાસ્યકા કુછ પ્રમાણ દેતે હૈ રાજાકા યજ્ઞ સંપુર્ણ હુઆ ઇસકે બાદ બ્રાહ્મણ ઔર વૈશ્ય જો કલ્પગ્રામસે બુલાયે થે વે વાપિસ જાને લગે ઉસ વખ્ત રાજાને ઉદુમ્બર ત્રાષિમેં પૂછા કી મહારાજ ! બ્રાહ્મણેકે ઐસા દાન દેના સાથે કી બત દિન સ્થાયી રહે. ઉદંબર ઋષિને જે આજ્ઞા કી હૈ ય વર્ણન કરતા હું
लोक अमी वाणिक वरा • राजन सदाचारा सुचेतसा। प्रत्येक ब्राह्मण स्थापौ द्वौ द्वौ जीवन हेतके ॥ अग्निकर्म सुरता मम्दक्ता विष्णु तत्पराः। सद्व्यापार परासर्वे, सर्व धर्मधुरंधरा ॥ परोपकार निरता, परदुःख यतसदा । स्वामिभक्ता सदाचारा, सत्कर्मतत्परा ॥ एते षटसह माणि मुखां नेमा प्रकीर्तिता।