________________
શ્રી વિસા નીમા જૈન સમસ્ત જ્ઞાતિ મંડળ,
દ્વિતિય અધિવેશન મુ. ગાધરા.
તા. ૨૮-૨૯-૩૦-૩૧ ડીસેમ્બર સને ૧૯૪૫ સવત ૨૦૦૨ ના માગશર વદ ૧૦-૧૦-૧૧-૧૨ વાર શુક્ર, શની, રવી, અને સામ.
સ્થળ:
પાંજરાપે.ળના મોટા ચોગાનમાં મોટે એક આશરે સો ફ્રુટ સમચોરસ તબુ જેવા સામીઆને ઉભે કરી તેની અંદર મોટી શેતર જી પાથરી, ગાદીતકીઓ વિગેરેથી બેઠક બનાવી સભાની જોગવાઈ કીધી હતી. બહુજ સારી રીતે બધા ભાઇ હુનેને બેસવાની જગા અને માકળાસ મળી હતી.
લાઉડ સ્પીકર –
લાઉડ સ્પીકરની પણ જરૂર જણાતાં તુરત જ જોગવાઈ કરવામાં આવી હતી.
દેરાસર :
મહેમાનોને માટે નાવા તેમજ સેવા પુજા કરવા માટે દેરાસરની પણ–બરાબર પાંજરાપોળની મધ્યમાં–જોગવાઈ કરવામાં આવી હતી.
મહેમાનેા અને પ્રતિનિધિએ માટે જમવાની ગાઠવણ;
આ ગોઠવણ પણુ, પાંજરાપાળની, લીંપીગુપી સાફ સફાઇ કરેલી, એસર એમાં કરવામાં આવી હતી. એક લાઇનમાં બસે બસેા માણસ બેસી શકે તેવી જોગવાઈ કરી હતી.
રસાઇ તથા નાસ્તાની એવી સારી ોગવાઇ કરવામાં આવી હતી કે તેને માટે કંઇ કહેવાપણું રહેતું નથી. રેશની’ગના જમાનાના યોગ્ય, અધિકારી પાસેથી રજા મેળવી, દરેક જાતની જોગવાઇ કાયદા પુરઃસર કરવામાં આવી હતી.
વ્યવસ્થાના બેજ :
સ્વાગત કમીટીએજ સાધારણ રીતે આ ખેોજ ઉપાડવાના હોય છે. પરંતુ ચેરમેન શેઠશ્રી છેોટાલાલ મનસુખભાઇ તેમજ વાઇસ ચેરમેન ડા॰ માણેકલાલ નરસીંહદાસની સમયસરની કાળજી અને ખરચ સબંધીની ઉદાર ભાવના સાથે સુમેળ કરી તેમની દોરવણી નીચે ભાઈ શ્રી રતીલાલ શામળદાસે તેમજ