________________ આપણી આખી શ્વેતાંબર જૈન વિશાનિમાં કામના ગૃહસ્થની સહૃદય સહાયથીજ અમે આ પુસ્તક પાંચે ગામના સર્વે ભાઈઓને લાણાદીઠ એક પડી વિના મૂલ્ય પહોંચાડવા શકિતશાળી થયા છીએ. જેને ન મળી હોય તેઓએ શ્રી વિશાનિમા યુવક મંડળ ગુલ લવાડી મુંબઈના શીરનામે લખી મંગાવી લેવી. આ પુસ્તકની એક હજાર નકલ પ્રસિદ્ધ કરી છે. દરેક સહાયકને રૂ. 2500 દીઠ પાંચ નકલ પહોંચાડતાં તેમજ લાણાદીઠ એક નકલ આપતાં બાકી રહેલી પ્રતા રૂ. 3) ના ભાવથી વિચવા માટે ઉપર જણાવેલ સં થાને સોંપી છે. આ પુસ્તકના વેચાણના પૈસા બાળકોની ફી તથા ચોપડીઓના ભંડળમાં જશે. આમીન પ્રકાશક,