Book Title: Vishanima Vanik Gnatino Itihas
Author(s): Mahasukhram Prannath Shrotriya
Publisher: Vadilal Mansukhram Parekh
View full book text
________________
૩′
૧૪. સંમેલનનું કામ.
સ ંમેલન માટેનું કારમ (Quorum) પચાસ પ્રતિનિધિઓનુ ગણાશે પરંતુ પચાસ પૈક કાપણું ચાર એકમેાના દરેક એકમ દીઠ ચાર પ્રતિનિધિ હાજર હોવા જોઇએ, વગર કારમે સંમેલન મુલતવી રહેશે. તે સ ંમેલન એ પુરા વિસ ખાદ ભરવા માટે મે. પ્રમુખ સાહેબને સત્તા રહેશે; પરંતુ તે બદલની ખબર દરેક ગેરહાજર રહેલા સભ્યને તારથી આપવા, ખબર આપ્યા બાદ એ દિવસે સ ંમેલન ભરાશે, આ સંમેલનમાં કેરમની જરૂર રહેશે નહિ.
૧૫. ઠરાવ પાસનું ધાણ
સંમેલનના ઠરાવા અને ત્યાંસુધી હાજર રહેલા પ્રતિનિધિઓની સર્વાનુમતિથી કરવા, પરંતુ મત લેવાના પ્રસંગ આવે તે તે પૈકી હાજર રહેલા પૈકીના ૐ પ્રતિનિધિઓના મત મળે ઠરાવ પસાર થયેલા ગણાશે. પરંતુ તે ૐ માં એછામાં ઓછા ચાર એકમેાના અને તે દરેક એકમ દીઠ એ પ્રતિનિધિઓના મત મળેલા હેાવા જોઇએ,
૧૬. કાર્યવાહી કમિટી,
મંડળનું કામકાજ કરવા સારૂ એક કાર્યવાહી કમિટી ( managing committee) પ્રતિનિધિઓમાંથી નીમવી, જેના સભ્યોની સંખ્યા નીચે મુજબની રહેશે. :
(અ) એકમો તરફથી ચુંટાયેલા :
-
એકમ.
૧. કપડવણજ ૨. ગોધરા
૩. વેજલપુર
૪. વીરપુર-લુણાવાડા
૧. મહુધા-ચુણેલ-કાનમ–સુરત
(બ) અધિકારની રૂએ :~~
૧. પાછલા અધિવેશનના પ્રમુખ
૨. ચાલુ અધિવેશનના પ્રમુખ ૩. જનરલ સેક્રેટરી
૪. મે. પ્રમુખ સાહેબે કા ઓપ્ટ કીધેલા
...
સંખ્યા.
૫
૩
૪
કુલ્લે ૨૦
૧
૧
૧
ર
કુલ્લે ૨૫
( ૬ ) ચાલુ પ્રમુખ આ કમીટીના ચેરમેન રહેÑ,
૧૭. કાય વાહી કમિટીની મીટીંગની ખબર.
આ કમિટીના ચેરમેને ( ચાલુ પ્રમુખે ) મીટીંગના સ્થળ અને તારીખની લેખીત ખબર કમિટીના સભ્યાને પંદર દિવસ પહેલાં મળે તે રીતે ટપાલ મારફતે મોકલવી, અને તે સાથે મીટીંગમાં કરવાના કામોની યાદ (agenda ) મોકલી આપવી.

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390