________________
૧૩૦
કુલદેવી સનમ'ના છે. આ નીમા વાણિ પૈકી જે વૈષ્ણવ છે તેમના ઇષ્ટદેવ તે શ્રીનાથની છે, અને જે જૈન છે તેમના ઈષ્ટદેવ શ્રીòયરિયાપ્તિ (શ્રીપ્રમયેયની ) છે પણ તે બન્ને સપ્રદાયીઓના કુલદેવતા તે શામળાજી જ છે. એ કુલદેવ સમક્ષ સત્યવાદી રાજા હરિશ્ચન્દ્ર પાતાની સાથેના વૈશ્યાને વ્યાપારમાં જોડયા. આથી નીમા વાણિઆની નાતને સ્થાપનાર રાજા હરિશ્ચન્દ્ર છે. તેમના વ્યાપાર ઉપરથી તેમનાં ૩૨ ગાત્ર છે તે હરિશ્ચંદ્ર આખ્ખાનની હસ્ત લીખીત પ્રતિ કે દે સ્થળેથી મેળવી તે ઉપરથી સંશોધન કરી ઘણેભાગે મળતી આવતી પ્રતિમાં સુધારા વધારા કરી તૈયાર કરેલી એક પ્રત બૌટુમ્મર સાતિઝરુ મૂળ ઈદારનિવાસી શ્રીમાન ગાવિ દલાલ શ્રીધરજી શાસ્ત્રીએ લેખકની માગણીથી માલી છે તે નકલના ચોવીસમાં અધ્યાયમાં નીમા વાણિઆના સ્થાપન તથા તેમનાં ૩૨ ગોત્રનાં સસ્કૃત નામ તથા તેમની કુલદેવીઓ તથા હરિશ્ચંદ્ર રાજાએ તેમને સ્થાપિત કર્યાં તે સર્વ હકીકત આપેલી છે. અવકાશે તે અધ્યાય મૂળ સંસ્કૃત શ્લાક તેના અર્થ સહિત આપવા વિચાર છે તે પ્રભુ ક્રુપાથી પાર પડે તે તેમાં જોવાથી સર્વે માહીતિ મળી શકશે એ ચાવીસમા અધ્યાય પૂરા થતાં છેલ્લે એવુ લખ્યુ છે કે તે વ પુરાને યો पाण्याने नारद शौनक संवादे हरिश्चन्द्र औदुम्बर संवादे वाणिज गोत्रकथन' नाम चतुर्विशेोऽध्यायः ॥
હરિશ્ચંદ્ર રાજાને પેાતાને પુત્ર સંતતિ માટે રાજસૂય યજ્ઞ કરવાની પ્રભુ પ્રેરણા થઇ, ને તે માટે તેમના કુલગુરૂ શિષ્ટ મુનિની સલાહથી હાલ જ્યાં શામળાજી છે ત્યાં ઔદુમ્બર મુનિ પેાતે આશ્રમ રાખી તપનિર્વાહ કરતા હતા, તેમની પાસે રાજસૂયયજ્ઞ કરાવવાનો નિશ્ચય થયાથી, હરિશ્ચંદ્ર રાજા પેાતાની સાથે કુટુંબ કખીલા, ગુરૂવગ, અને સેવક, તેમજ અન્ય રાજ્ય સાથે સંબંધ ધરાવતા પ્રજાવના માણસે સહિત ઔદુમ્બર ઋષિના આશ્રમે આવ્યા. તેમની દેખરેખ નીચે અને શાસ્ત્રાક્ત વેદ વિધિ અનુસાર વશિષ્ટ અદ્ઘિ મહામુનિઓ અને તેમના તથા પેાતાના ત્યાં હાજર રહેલા શિષ્યો ઇત્યાદિ વિદ્વાન બ્રાહ્મણ્ણા મારફત, રાજ સૂયયજ્ઞ કરાવ્યો. તેની પુર્ણાહુતીના પ્રસંગમાં હરિશ્ચંદ્ર રાજાએ યજ્ઞ દક્ષિણામાં ઔદુમ્બર મુનિના સોળüત્રના શિષ્યાને પેાતાની સ.થે આવેલા વ્યવહારિક કાર્યમાં મદદ કરનારા વૈશ્યા, તેમને દાનમાં આપ્યા. ઔદુમ્બર મુનિએ તેમની વ્યાપારાદિ ક્રીયાઓ જોઈ તેમના ૩૨ સમૂહ જૂદા પાડી આાપી તેમનાં ગેાત્ર ઠરાવ્યાં, આ સમય બહુ જ઼ના વખતના સનાતન વેદ સમયમાં જ્યારે માત્ર વર્ષાં હતી તેમાંની ત્રીજા નંબરની વૈશ્ય વર્ણના આ પ્રજા વર્ગ સાથે થયેલા. તેમને વ્યાપારમાં જોડયા. ત્યારપછી ઘણા કાળે એટલે વિક્રમ સંવત્ પહેલાં લગભગ છસે વર્ષે જ્યારે લેાકેા વેદમાગની પ્રક્રિયાઓથી કટાળ્યા, યજ્ઞાના નામે હિંસા દુર્વ્યસન વધ્યાં ત્યારે આગળ જણાવ્યું છે તેમ મહાન્ ધર્મપ્રવત કાનાં
ચાર