________________
બનાવેલી છે. મુર્તિસર્જકે પિતાને મોક્ષને જે માર્ગ સુગે છે, તે બ. આ, મુર્તિના મુખારવિંદમાં અને શરીરના અન્ય ભાગોમાં ઠાલવી દીધો છે. તદન નિક્સિ અને સિભિમાન થઈ ભગવાનનું શરણું શેડ્યું, જેથી દુનિયામાં. તેમતે. કેમ દુશ્મન નથી પણ સઘળા મિત્રજ છે. સર્પ જેવા ઝેરી પ્રાણી જે સર્વને મૃત; દડની ભેટ કરનાર છે તે સર્પને મૃત્યુ દંડ દેનાર ગુરૂડછા છે. આમ એક બીજાને મૃત્યુ આપનાર દુમને તદ્દન નિષ્કિયને. નિરાભિમાન થઈ સર્પો પણ નિર્મદ્રવી થઈ ગરૂડજીના અંગે અંગે ભેટે છે. ગરૂડના સજું સરખું પણ જોતાં નથી. આ એકાગ્રતાથી ભક્તિ કરવાને ભાવા અને દુશ્મનને મિત્ર બનાવવાને ઉપાય અને તે સાથે પિતે મને માર્ગે
વાય આના સિંગી ભાવ, મુર્તિ સર્જકે આ ગરૂડજીની મુર્તિમાં ઉતાર્યા છે. જાણે તે તરફ જે, જે, કરીએજ જોયાંજ કરીએ. પરંતુ શરીર તથા મતે હકમ કરનારી ઈમ્પીરિઅલ કૌસિંલ (મગજ). શરીરની ક્ષણભંગુરતાને ભય બતાવી મનને ચેતાવે છે. તેથી શ્રી પ્રભુજીનાં દર્શન કરવા શરીરની. ક્ષણ, ભંગુરત, વડે શરીર તે તરજૂ ધકેલાય છે. શ્રીવ જવાપરાય પ્રભુજીની મુર્તિ ચાર ફુટની છે અને તે પ્રમાણમાં શરીરનાં બીજાં અંગો યથાયોગ્ય છે. પ્રતિમાજી શખ, ચક્ર અને ગદાધરી વિષ્ણુ ભગવાનની છે. તે પ્રતિમાજી બ્રહ્મચારી સ્વરૂપે કછેટે મારી ઉભી છે. મંદિરમાં કોઈ ઠેકાણે લક્ષ્મીજીની પ્રતિમાજી નથી.તેથીજ બ્રહ્મચારી સ્વરૂપે છે. એમ લખ્યું છે. આ મંદિરની આ એક વિશિષ્ટતા હોય એમ જણાય છે. બગલમાં મટી ગદા છે તેથી તે પિતે ગદાધર કહેવાય છે. પ્રતિમાજીનાં બીજા અંગેના પ્રમાણમાં મુખાર્વેિદ અને ચક્ષુઓ ભવ્ય. અને આકર્ષક છે. મુર્તિસર્જકની પિતાની કળાની સઘળી રિદ્ધિ, સિદ્ધિ આ મુર્તિમાં અને તેમાં ખાસ મુખવિદમાં ઠાલવી છે. મુર્તિસર્જકે પિતાની પાસે કંઈપણ બાકી રાખ્યું હોય તેમ જણાતું નથી. દર્શન કરતાં વેંતજ દર્શનાર્થિનું હૃદય જેમ અગ્નિ આગળ ઘી, ઓગળી જાય તેમ ઓગળી જાય છે+દ્રવી જાય છે, અને મનની અંદર રહેલી કુવાસનાઓ અને તેને અંગે થયેલા ગુન્હાઓ મનમાં તરફડીઆ મારે છે.
આવી મુર્તિ ઘડનાર અને તેમાં પ્રાણ પ્રતિષ્ઠા પુરનારને અમારા હજારો નમ્ર વંદન હો.
આવી અલોકિક મુર્તિઓ અને દેવાલય આવા નિર્જન વનમાં સેંકર નહી પણ હજાર વર્ષ સુધી વસી મુમુક્ષુઓને આતરફ આકર્ષણ કરે છે. એવી દૈવી શકિતને અમારા હજારો વંદન હો.
આ પ્રભુજીની સેવા આજથી દશ વર્ષ અગાઉ સુધી એમ્બર બ્રાહ્મણ પેઢી દર પેઢીથી મુખ્તાજી તરિકે કરતા. અને કેઈ પણ દુબર