________________
( ૪૨ )
૨૦૨૮ શ્રાવક મળી પ૭૭૪ ની સખ્યા ગુજરાતના શ્રીટિશ જીલ્લા (તે વખતના ) માંજ છે. આ સ`ખ્યા ઇ. સ. ૧૮૭૧ ના વસ્તીપત્રકમાંથી લીધી છે. (૩) વિ. સં. ૨૦૦૨ માં મધ્ય માત વશા તેમા સમાનની પ્રવાસ ક્રમટિના રિપોર્ટ એ સસ્થાની સ્થાયી કમીટિના તંત્રીશ્રીએ બહાર પાડયા છે તેમાં સમગ્ર નીમા વાણુિઆનુ ઉદ્દભવન સ્થાન શ્રી કેવળવાપરાય પ્રભુ જ્યાં હાલ બિરાજે તે ગામ શામળાજી નામે ઓળખાય છે, તે છે. એટલે મૂળસ્થાન શામળાજી છે. આ સિવાય બીજા અસ`ખ્ય પુરાવાઓ ઉપરથી નીમા વણિક મહાજનનું મૂળસ્થાન, હાલ જ્યાં શ્રી રેવળવાપરાય પ્રભુ ઉર્ફે શામળાજી પ્રભુનું મંદિર છે, તે સ્થાન છે. ઉપર પ્રમાણે જીનું મૂળસ્થાન નક્કી થયું. તેમના સ્થાપક પણુ નક્કી જાણ્યા. જ્ઞાતિનું નામ પાડવાનું કારણ પણ જાણ્યે, છતાં એ બનાવનેા નક્કી સમય જાણવા મળ્યું નથી. તે જાણવાનુ ચાક્કસ સાધન માત્ર (૧) હરિશ્ચંદ્ર આખ્ખાનની હસ્તલિખિત પ્રતે અને (૨) શામળાજીના મંદિરમાં કે તેની આસપાસની જગામાંથી મળી આવતા લેખ.
હરિશ્ચન્દ્ર આખ્ખાનની હસ્ત લીખીત પ્રતના ૨૨ મા અધ્યાયમાં સૂર્ય વશી સત્યવાદી હરિશ્ચન્દ્ર રાજાએ રાજસૂય યજ્ઞ કર્યાં તે પ્રસંગે વરૂણીમાં વાયેલા સાળ આગેવાન બ્રાહ્મણાની મારફત મહા સુદ ૧૨ ગુરૂવાર, પુષ્યનક્ષત્ર, કર્ક રાશીમાં ચંદ્ર હતા તે દિવસે યજ્ઞની શરૂઆત કરી યજ્ઞ પુરા કર્યાં. આવી રીતે માસ, તીથિ વાર, નક્ષત્ર વિગેરે આપ્યાં પરંતુ સંવત્સરના આંક આપ્યો નથી. તે સમયે યજ્ઞમાં સાધન સામગ્રી બહાર ગામથી લાવીને પુરી પાડનાર વૈશ્યામાંના વ્યવહારીઆ એટલે વેપારી વર્ગના આગેવાનાના વેપાર ઉપરથી તેમના ૩૨ જથા બાંધી તે બધા વૈશ્યા વિષ્ણુકાને . વંશપરાગત આ સાળ આગેવાન બ્રાહ્મણાને યજ્ઞ દક્ષિણા તરિકે આપ્યા. અને નિયમન કરી આપ્યું કે ગૃહસ્થાશ્રમી વણિકાએ પોતાના કુળદેવ, કુલદેવી અને કુળાચારનું યજન, પુજન, સ્મરણુ, સેવા વિગેરે ધાર્મિક વીધિ આ સાળ આગેવાન બ્રાહ્મણા કે જે ઔદુમ્બર ઋષિના શિષ્યા હતા અને પોતાના ગુરૂના નામ ઉપરથી ઔદુમ્બર બ્રાહ્મણેા કહેવાયા, તેમને પેાતાના કુળગુરૂ માની તેમન મારફત એ ધાર્મિક વીધિ કરાવવી જોઈએ, અને તેના બદલમાં એ સર્વે વિષ્ણુકાએ, એ પેાતાના કુળગુરૂ બ્રાહ્મણાનું વંશપરંપરાગત પાષણ કરવું જોઇએ. આ હકીક્ત પણ એજ હસ્ત લીખીત પ્રતના ત્રેવીસમા અને ચાવીસમા અધ્યાયમાં જણાવેલ છે. આ પ્રમાણેના વહીવટ કેટલેક અંશે અત્યાર સુધી ચાલે છે. અને કેટલીક ખાખતા ભૂલી જવાવા માંડી છે. નિયમા યાગ્યિમાં જેટલા વૈષ્ણુવા અને સનાંતની છે તે તેા અત્યાર સુધી પોતાના ઇષ્ટદેવનાં યજન, પુજન, સ્મરણુ, સેવા, ભેટ વિગેરે સાથે પેાતાના કુળદેવ શામળાજી ને કુળદેવી સર્વમંગળા અને કુળગુરૂ