________________
વણિકની એક વર્ષ સુધી સેવા સ્વીકારીને પિતાના મુળસ્થાનમાં આવી શક્યા છે હાલમાં હવે તે વાતને ત્રણ વર્ષ થયાં. અત્યારે વૈષ્ણવ સંપ્રદાયની રીતે સમાજ સમયના ભેળ અને દર્શન ભેગાવાય છે. જુની રીતની અસર પ્રમાણે દેવસ્થાને અને ગૌશાળા સદાવૃત, સેવાપુજા ભેટ વિગેરે વિશેક બાબતને વહિવટ ઉતાકમીટિ કરે છે. આથી યાત્રિક કે અનુયાયી સેવક સનાતની. હય, વૈષ્ણવ હેય જૈન-હેય, રામાનુજ હોય, કે આર્ય સમાજીસ્ટ હોય ગમે તે હિંદુ ધર્મના સંપ્રદાયને હોય તેને પિતાની યથામતિ ને યથાશશિ પ્રમાણે ધર્મ ભાવના સંતોષવાને સરળ માર્ગ નક્કી કરાયેલ છે. આ જાજુ ક્ષેત્રની સ્થીત જેમાં સાક્ષર શિરોમણી સદૂગતશ્રી નૃસિંહરાવભાઈ દિવેટીઆએ પાટણના સહસ્ત્રલિંગ તળાવના નિકારે ઉભા રહી કવિતા ઉમે જે આદ્રવર્ણન કર્યું છે તે યાદ આવતાં થોડા ફેરફાર સાથે થયેલી લીટીઓ લચ્છી લેખક પિતાના મનનું દુઃખ ઓછું કરવા પ્રયત્ન કરે છે.
tઠાવૃત્ત અહીં કરા—કક્ષેત્ર તળાવ વિશાળું હતું અહીં જુનું રૂદ્રપુરી આ લાંબું સૂતું અહીંઆ કુંડની ચોરી તણું આ હાડ પલાં મેટાં અહીંઆ દેવળ, મળ્યાં માટીનાં ભેળાં . ૧. : એમ દઈ દઈ નામ, કરવી રહી વાતે હાવાં ફેકપુરી પુરાણ, હાલતુંજ હાલજ આવા? ગુજ૨ મેવાડી જન, ઉભું રહીને આ સ્થળમાં '
કેણ એડ હશે? નયન નીજ્યાં નહીં જળમાં ૨ સહસ્ત્રલિંગ તળાવ એ હવે ખાડો થઈ ખેતર તરિકે વપરાય છે. તેમ wwતુનું થયું છે. છત્તાં મહિતામાં એક દિવસ શ્રી શામળાજી પ્રભુજીને વરઘોડે આ પિતાના ત્રણ ચાર વર્ષના આશ્રયસ્થાને આવે છે. ત્યાં પુજન અર્ચન કરી સ્વારી મંદિરમાં પધારી જાય છે. આટલું મહત્વ બે ત્રણ હજાર વર્ષ વીત્યા છતાંહજી ટકી રહ્યું છે એ પણ સાત્વિક સૃષ્ટિની ખૂબી છે.
મંદિરના અંદરના ભાગનું વર્ણન –લગભગ બાર પંદર પગથી ચાલી રહી અંદર પ્રવેશદ્વારમાં પેસતાં અંદરની ભવ્યતા, બહારની દિવાલની કળી જેટલી જ વિચાર મગ્ન કરે છે. આગળ પગલાં માંડતાં ગભારા મળે શ્રી પ્રભુજીની બાવક સામે ત્રાટક કરી બઠેલ મનુષ્ય સ્વપે ગરૂડજી બિરાજે છે. ગરૂડજી બે હણ જેટલી આજુબાજુના વાતાવરણને દૂર ખસેડી અને મનની ભાવનાઓને વેંગણી ફેંકી દઈ નિરભિમાન અને નિષ્ક્રિય થઈ પોતાના ઈષ્ટદેવ વિષ્ણુ ભગવાનને બે હાથ જોડી સવ અર્પણ કરી શરણે ગયા છે. આ મુર્તિ ગ્રેનાઈટ, શ્યામસંગના પાવણની