________________
( ૮૦ ) . ગેત્રના નામના શુધ્ધ સ્વરૂપ અને સત્ય અર્થ સંપત્તિ ઉપર ઘણા સમયથી અજ્ઞાન પડદો ફરી વળ્યું હતું. તે અત્યારે કંઈક ખસી કંઈક પ્રકાશ તેજ સત્યનાં કિરણોના અજવાળાં દેખાવાની શરૂઆત થઈ છે. આશા છે કે આ પ્રકાશ, તેજ સત્યને લાભ, સમસ્ત નીમા વણિક મહાજનના સભ્યો લઈ એ અરૂચિકર શબ્દોને પ્રેમપૂર્વક અપનાવી લગ્નસંબંધમાં થનારી ક્રિયામાં આદરપુર્વક ભાગ લેશે તે લેખક, સંશોધક, પ્રકાશક તેમ જ અન્ય સહાયકને અનહદ આનંદ થશે. પરમાત્મા સૌને આસ્તિક સદ્દબુદ્ધિ પ્રેરે એજ પ્રાર્થના.