________________
( ૧૨ )
ઈસ તરહસે એક બ્રાહ્મણુકા । મહાજન ક્રિયે ગયે. બ્રાહ્મણ જો આયેથે ઉના ઋષિકે નામસે હું ઉબર મનાયે; ઔર મહાજન જો વૈશ્યથે કે જીન્હાને તેમપુર્વક યજ્ઞ મેં સામગ્રી દ્વી ઉનકે તેમા મહાજન બનાયે જો મુખ્ય કામમેશે, > હુન્નર વે દસે નૈમે કહેલાતે હૈ ખાદ્ય દશ હજાર ઉસમે વીસે લસ્સા ઇત્યાદિ ''જ્ઞાર ખીહૈ.
આ પરિષદ મધ્યપ્રાંત જ્યાં હાલ સાગર–દમાહ-જબલપુર-નાગપુર હાશ'ગાબાદ ઇત્યાદ્વિ શહેરામાં તથા તેની આસપાસના ગામામાં વસે છે તેએ તેમની ભાષામાં પોતાને “ઢશા નેમા વૈશ્ય” કહેવરાવે છે. તે આપણા સંપ્રદાયને જાણતા નહાતા તે આ પરિષદમાં ઇન્દોર, લાલ, વાંસવાડા, ગામોમાંથી દશા નીમા વણિક મહાજનના પ્રતિનીધિ ત્યાં ગયા ત્યારે તેને જાણ થઇ. ને આપણા દશા નીમા વિષ્ણુક મહાજન સાથે સપર્ક સાધવાને રીત રિવાજો સ્વીકારવા તૈયાર થયા છે. તેમના ૧૧૮ ગામ છે, ૫૮૧ ઘર છે, ૧૩૦૫ પુરૂષને ૧૨૦૬ સ્ત્રી મળી ૨૫૧૧ માણસની વસ્તી છે. તેમની ભાષા અને લખાણ જોતાં મેશ્રી (વૈષ્ણવ) ધર્મના અનુયાયી જણાય છે. આ બે પુરાવા ઉપરાંત ખીજા અનેક પુરાવા નીમા વાણિઆ અને ઉબર બ્રાહ્મણાના સંબંધ બતાવનારા છે. તેની અહીં જરૂર નથી. જરૂર માત્ર તે સંબંધ ક્યારે જોડાચા છે? આધુનિક છે કે પુરાતની છે ? તે જાણવાની જરૂર છે.
આ પ્રકરણના પ્રથમ ભાગમાં લખાઇ ગયું છે કે દેવ કાય અને જ્ઞાન કા સુખાન્મુખ એટલે એક ખીજાથી સાંભળી શીખીને મંત્ર, સુત્રો, વીધિ, વિદ્યાનો, ઇત્યાદિ ચાલતાં હતાં, કાળક્રમે વસ્તી વધી. ને તેમાં સ્મરણશક્તિ ને બુદ્ધિમતા ઉતરતા પ્રકારની થતી ગઈ ત્યારે વીચિક્ષણ પ્રાહ્મણ્ણાએ અને સમાજ નિયામકાએ ધર્મજ્ઞાન, વિદ્યા, આચાર વિચાર, વીધિવિધાન, લખી રાખવા માંડયું. આમ દરેક વર્ણનું, દરેક પ્રકારનું, લખાણ વધારે બુદ્ધિવાન્ અને શક્તિવાન બ્રાહ્મણોએ લખવા માંડયું. એટલે હાલ જે જે નાતાનાં સ્મૃતિઓને પુરાણા હાલ જે સ્વરૂપમાં છે તે બધાં તે સમયમાંજ બન્યાં હોય એમ મનાતુ નથી. સ્મૃતિ એટલે યાદ કરવું મતલખકે જીનું યાદ કરી કરીને સંભારી સંભારીને લખવું તેનું નામ સ્મૃતિ. પુરાણા એટલે જુના બનાવાનું વર્ણન. જે વખતે પુરાણા લખાયાં તે તે સમયનાં નહિં પણ તેના પેહેલાના સમયના બનાવાનું લખાણ. આ લખાણામાં આમપ્રજાને શ્રદ્ધા મેસે તે હેતુથી મુળ સત્યવાતને વળગી રહી તેને, લેાકરૂચીને ગળે ઉતરે તેવી રીતે સત્ય વસ્તુ સમજાવવી એ સ્મૃતિષ્ઠાને પુરાણકર્તાના હેતુ ને તેમની વિજ્ઞા. આપણું સ્કંદ પુરાણુ કે જેમાં હરિશ્ચન્દ્ર આખ્યાન સમાયેલું છે તે સ્કદ પુરાણુ અને એ આપ્યાન * છુટનેટઃ–ઈસ ઉત્પત્તિકા પ્રમાણ સંપુરાણુમે વર્ણન કિયા ગયા હૈં ઉસે દેખા !