________________
દેશસેવા, ને રાષ્ટ્રસેવા કરવાનો પિવાને હક છે, એમ માને છે. આવી કુળધર્મ ઉપરની સદબુદ્ધિને પરિણામે આખી કેમ અખિલ હિંદમાં સૌથી મોખરે આઝાદીનું સુખ ભેગવે છે. તે, એ દેવસેવા, કુટુંબસેવા, ને જ્ઞાતિસેવાના પુન્ય પ્રતાપે ભગવે છે. આ એકજ દાખલે આપણું વીસે વજાપુ વિશાનીમા વણિક મહાજન જ્ઞાતિના સજજનેની સમક્ષ પુરતે છે. બીજો દાખલે દાઉદી વહેરાઓને પણ આવી ધાર્મિક શ્રદ્ધા અને પિતાના કુળગુરૂ મહાન મુલ્લાંજી સાહેબ તરફ પુરા માનપુર્વક વફાદારી અને સેવા ભેટ કરવાની તમન્ના તે અનુકરણીય છે. તેમના કુલધર્મથી ફટાઈ ગયેલ ને ખારીજ થયેલાઓની સ્થીતિ ઘણુંખરાને વદિત છે આવા બે દાખલાથી નીમા વણિક મહાજનની દરેક વ્યક્તિ પોતાના કુળદેવ-દેવી કુલાચાર અને કુલગુરૂ તરફ પુજય અને સદ્ભાવ હાલના કરતાં વધુ પ્રમાણમાં રાખવા પ્રેરાય તે સમસ્ત નીમા વણિક મહાજનની જ્ઞાતિની ઘણી ઉન્નતિ થાય અને જ્ઞાતિ સુખ અને આબાદી સારી રીતે ભેગવે. શ્રીકુળદેવ ભગવાન દેવગદાધરરાય (શામળાજી ને આવી પ્રાર્થના કરી અખિલ હિંદમાં વીશા અને શા નીમાવણિક મહાજનનાં રહેવાનાં ગામ તે ગામમાં ઘર ને તે ઘરનાં મનુષ્ય સંખ્યાને અડસદો આપવા પ્રયત્ન કર્યો છે. તે સર્વે જ્ઞાતિબંધુએના વિચાર માટે રજુ કર્યો છે.
આ સાથેના પત્રકમાંના આંકડા અમુક મીતિના અને સત્તાવાર વસ્તીપત્રક પ્રમાણેના નથી. એ પ્રથમથી જણાવી દેવું જોઈએ,
૧ ગુજરાત પ્રાંતના પહેલેથી સાત ગામના વસ્તીના આંકડા કપડવંજમાં શ્રીવીશાનીમા જૈન સંમેલન વિ. સં. ૨૦૦૨ના અષાડ માસમાં ભરાએલું તેમના રિપોર્ટ ઉપરથી લીધા છે.
૨ ગુજરાતના નં. ૮ થી ૧૧ નંબરના ગામના, વાગડ, મેવાડ પ્રાંતના, માળવા, મહારાષ્ટ્ર, કેકણ, નિમાડ અને મધ્યપ્રાંતની વસ્તીમાંના દશા નીમાની વસ્તીના આંકડા, માળવા પ્રાંતની દશાનીમા સંમેલને નીમેલી પ્રવાસ કમીટિએ ગામે ગામ ફરી તૈયાર કરેલા રિપોર્ટ ઉપરથી લીધા છે.
૩ ગુજરાતના નં. ૧૨ થી ૧૪ સુધીના ગામના આંકડા ત્યાંના કુલગુરૂ પાસેથી પત્રવ્યવહાર મારફત મંગાવ્યા છે. તેમજ મહારાષ્ટ્ર કેકણની વિશાનીમાના આંકડા તે પણ ત્યાંના કુલગુરૂ મારફત પત્રવ્યવહારથી આવ્યા છે. માળવા તથા નિમાડના વિશા નીમા વણિક મહાજનનાં ગામ-ઘર–ને મનુષ્ય વસ્તીના આંકડા ઇન્દર નિવાસી શાસ્ત્રીજી ગોવિંદલાલ શ્રીધરજીએ જાતે દરેક ગામે ફરીને મેળવીને મેલ્યા છે. આ માટે લેખક આ સ્થળે તેમને આભાર માને છે. આ સિવાય બીજી ઘણી ઉગયોગી સામગ્રી તેમણે મોકલાવી છે. જેવી કે (૧) હરિશ્ચંદ્ર આખ્યાન યાને શ્ન ન પાડ્યાર ની સુધારો વધારે કરી હસ્ત લિખિત પ્રત–(૨) માળવા સંમેલને નીમેલી પ્રવાસ કમીટિને વાહોથી છેલ્લે સુધીને રિપોર્ટ (૩) અમરવાડામાં