________________
( ૨) વળી પાંચે છેલ્લા તથા કઠિવાડમાં થઈને વધારે વસ્તીવાળી વાણિઆની મોટી પાંચ સાત નાતેની સને ૧૮૭૧ વિ. સં. ૧૯૨૭માં થયેલા વસ્તી પત્રક ઉપરથી વસ્તીના આંકડા આપ્યા છે. તેમાં નીમા કંઠી બંધા ૩૦૪૬ ને શ્રાવક ૨૭૨૮ મળી પ૭૭૪ માણસની વસ્તી જણાવી છે. (ગુ. સ. સ. પુસ્તકના પૃષ્ટ ૮૨ની પુટનેટ) આમાં મુંબઈ ઈલાકાનાં દેશી રાજ, વાગડ, માળવા, નિમાડ, કેકણમાં કેલાબા, રત્નાગીરી જીલે અને મહાષ્ટ્રમાં પુના સતારા વિગેરે સ્થળે તે સમયે નીમા વણિઆ વસ્તા હશે તેમની ગણત્રી આ આંકડામાં નથી. મતલબકે આજથી પિણે વર્ષ અગાઉ નીમા વણિકની વસ્તી સાત હજાર કરતાં વધારેની હશે. આજના હિસાબે તજવીજ કરતાં આ વસ્તી લગભગ વીશ હજાર ઉપરાંત થાય છે તે આ પુસ્તકના દશમાં પ્રકરણમાં જણાવ્યું છે. - આપણે જૂના ઈતિહાસ ઉપરથી હાલની નાતને જન્મસમય વિ. સ. દશમા સિકા લગભગ થયે ગણીએ છીએ કે જે સમયમાં ગુજરાતમાં મુળરાજ સોલંકીનું રજપૂત રાજ્ય હતું. નાતે દશમા સૈકાથી થઈ એમ માનીએ છતાં સમાજમાં તે પિતાનું સ્વતંત્ર નામ ધારણ કરીને વ્યવહારમાં આવતાં લગભગ બે સૈકાને કાળ સહજમાં જાય. આગળ ઉપર શ્રીમાન આગમ દ્ધારક દેવમુર્તિ આચાર્ય શ્રી સાગરાનંદ સુરીશ્વરજી એઓ પાસેથી પ્રાપ્ત થયેલ “કપડવંજ વિષે નિબંધ જે હાલમાં જ છપાઈ બહાર પડેલ છે તેથી માલમ પડે છે કે અગીઆરમા અને બારમા સૈકામાં કપડવંજમાં જૈન સંપ્રદાયની ધાર્મિક પ્રવૃત્તિને ઘણું સારે વધારે હતો ને તે અનુકરણીય હતે. પરંતુ તેમાં નિર્દેશાયેલા ગેવરધન શ્રેષ્ઠિ અને તેમના વંશજે કઈ નાતના હતા તે જણાવ્યું નથી કારણ કે તે સમયમાં હાલની માફક નાતને સબળ ઉપયોગ વ્યવહારમાં હતું નહીં. વિ. સં. ૧૨૭૫ માં વસ્તુપાલ તેજપાળના આબુ પર્વત ઉપરના પ્રતિષ્ઠા મહોત્સવમાં આપણું નીમા વણિક હતા ને શા તથા વોશના ભેદ દાખલ કરવાનું કબુલ કરી આવ્યા હતા. આ સમય પછી લગભગ બે વર્ષે ગુજરાતના - સ્વતંત્ર મુસલમાન સુલતાન મહમદના રાજ્યમાં રહેતી વસ્તીની નાતેનાં નામ પૈકી વાણિઆની ૮૪ નાતેનાં નામ છે તેમાં નીમા વાણિઓની નાતનું નામ છે. આ સુલતાનને અમલ ઈ. સ. ૧૪૬૪ થી ઈ. સ. ૧૫૧૧ સુધી હતા એટલે વિ. સં. સેળમા સૈકાની આખરને આ લેખ છે. આ આખો લેખ શ્રીમાળી (વાણિઆ) એના જ્ઞાતિભેદના પુસ્તકમાં પૃષ્ટ ૨૩૪ માં પૂરેપૂરો છપાયેલું છે. આ ઉપરથી વિક્રમ સંવત ૧૨૭૫ થી એટલે તેરમા સૈકાથી સોળમા સૈકા સુધી નીમા વાણિઆની સ્વતંત્ર નાત હતી તે આ ઐતિહાસિક પુરાવાથી સિદ્ધ થાય છે.
નાતના ના ઇતિહાસ તેમને જન્મ અને યૌવનને સમય અને સ્થાન તે સમયનાં સ્મૃતિઓ, પુરાણે, આખ્યાયિકાઓ, તે નાતેના વહીવંચાના ચેપડા,