________________
વિગેરે કરવામાં તેવાજ કુશળ હતા. આ બેના સહકારથી કામ ઝડપથી અને સારી રીતે દીપી નીકળ્યું હતું. પરંતુ ભાઈ જ્યન્તિલાલના જવાથી ભાઈ ચીમનલાલને બહુજ ફટકો લાગે તેમને ઉમંગ ઓસરત ચાલે. છતાં સાહસિકપણાથી એ બધું વેઠી કારખાનાને અત્યારે સારી સ્થીતિમાં ચલાળે જાય છે. પિતાના સાથીદારના પુન્યાર્થે “જ્યન્તસાર્વજનિક દવાખાનું એને સઘળે ખર્ચ ઉઠાવ્યેજ જાય છે. હવે પ્રથમની માફક નવી નવી જનાઓમાં પ્રવેશતા જણાતા નથી પણ પિતાનું કારખાનું અને કપડવંજનું દવાખાનું એતે ખરા જીગરથી ચલાવે જાય છે એટલું ધન્ય છે. આ સિવાય અત્રેના ભાઈ રતીલાલ હરજીવનદાસ પણ ભાઈશ્રી વાડીલાલ પરીખના હાથે કેલવણ લેઈ મુંબઈમાં મોટું કારખાનું ચલાવે છે. તે આજના જમાનામાં પૂરેપૂરી જાહોજલાલી ભગવે છે.
ભાઈ વાડીલાલ અને ભાઈ ચીમનલાલ કપડવંજ વિશા નીમા વણિક જ્ઞાતિમાં કારખાનાના ઉદ્યોગમાં પહેલા કહીએ તે ચાલે, તેમના હાથ નીચે ઘણુઓ શીખી તે ધંધામાં કામે લાગી ગયેલ છે. આજે તેમના શિષ્ય સમુદાયને પરિવાર એટલો વધી ગયું છે કે લગભગ પચાસ સાઠ માણસે આ ધંધામાં નેકરીએ નહીં પરંતુ પિતાને સ્વતંત્ર ધંધો કરતા થયા છે. આ હિસાબે ભાઈશ્રી વાડીલાલ અને ચીમનલાલ પાનીયર કહેવાય. વળી તેમણે પોતાની શક્તિ અનુસાર કંઇકને વિદ્યાદાન દેવામાં પિતાના હાથ લંબાવ્યા છે અને લંબાવતા જાય છે. ભાઈ વાડીલાલે ખુદ કપડવંજમાંજ બે લાખ રૂપિઆની ટ્રસ્ટ દ્વારા સખાવત કરી છે. આ ભાઈઓને વ્યાપારમાં જેવી નાણુની વિપુલતાની બક્ષીસ કુદરત તરફથી મળી છે તેટલી મનની ઉદારતા પણ કુદરતે તેમની ઉપર પુર્ણ કૃપા કરીને બક્ષી છે. જેથી લોકસેવાની સાર્વજનિક તેમજ ધાર્મિક સંસ્થાઓમાં મુંગે મેંએ સખાવતે કર્યેજ જાય છે. એ તેમની ઉપર કુદરતની સંપુર્ણ કૃપાની નિશાની છે.
હાલના યુવાનોમાં માત્ર જુજ સંખ્યામાં ગ્રેજયુએટે છે. આ સંખ્યા ઘણી ઓછી છે. પણ જેમ જેમ આ લેકે ઉમ્મરે આગળ વધતા જશે તેમ તેમ તેઓ મારફતે કેળવણીને પ્રચાર વધુ અને વધુ થવા સંભવ છે. સમસ્ત નાત તેમના તરફની ઘણી આશાઓ રાખે છે. સમય જતાં સમજાશે.
હાલની અંગ્રેજી કેળવણમાંથી નાતમાં ત્રણ ડોકટરો છે તે બધા કવોલીફાઇડ છે. વકીલેની સંખ્યા સાત છે તે પૈકી એક સરકારી વકીલ છે. આ સંખ્યા ગૌરવ લેવા લાયક તે નહીં જ. એટલા માટે ચેતવાની જરૂર છે. મતલબ કે હાલના જમાનાને અનુસરતી, બાળક બાળકીઓથી શરૂ કરી ઠેઠ ટચ સુધીની કેળવણી દુનિયાની બીજી પ્રજા સાથે હોળમાં ઉભા રહે તેવી જાતની કેળવણી