________________
——
આપવા માબાપોએ, વાલીઓએ અને આગેવાનાએ ખાસ કાળજી રાખવી જોઈએ. શ્રીમતાએ કેળવણી માટે નાણાં આપી સતીષ પકડવા હવેના સમયમાં પાલવે તેમ નથી. એ નાણાંને કેવા ઉપયોગ થાય છે? તે પણ જોવું જોઇએ.
કપડવ'જી વીશા નીમા વણિક મહાજન જ્ઞાતિના યુવાનવગ તે આખી નાતની મુડી છે. એ મુડી વેડફાઈ ન જાય પણ વધુને વધુ કાર્યસાધક અને તેવા ખંદોબસ્ત નાતના આગેવાનાએ કરવાની ખાસ જરૂર છે. સમસ્ત જૈન વીશા નીમા વણિક મહાજન જ્ઞાતિ માટે કેળવણીકડની ચેજના થઇ છે. આખી જ્ઞાતિ ઉપર કુદરતની કૃપા છે કેઃ હાઈસ્કુલની અને કાલેજની કેળવણી લેતાં થતા ખર્ચ માટે તે વિદ્યાર્થી પાસે કે તેમના વાલી પાસે તેટલું તા સાધન હોય છે જ. માત્ર કેળવણી નિષ્ણાત દેખરેખ રાખનારની જરૂર છે. આ ફંડના સચાલકો દરેક ગામે આવી દેખરેખ રાખનારી કિમિટ નીમે ને તેમને યુવક વર્ગની દેખરેખ સાંપે તે કાંઈક સારૂ પરિણામ આવે, એવી આશા રખાય. સને ૧૯૪૮ ના જાન્યુઆરીમાં ભાઈ વાડીલાલ પરિપ્રે તેમના ભાણેજને અમેરિકા કેળવણી લેવા માકલ્યા, એ ખીલકુલ પસ’દ કરવા લાયક અને અનુકરણીય પગલું છે. આવા પાંચ સાત દશ યુવકે દેશમાં અને પરદેશમાં જુદી જુદી લાઇનેાની કેળવણી લેવા જાય અને ત્યાંથી શીખી લાવી અહી નાતને, ગામને, અને જીલ્લાને તેને લાભ આપે તે તેમની પાછળ ખેંચેલા પૈસે ઉગી નીકળે ને ખસ કરનારને પુર્ણ સંતાષ થાય.
इतिश्री शुभं भवतु