________________
ચા-પાણી બાદ બેઠક મળતાં સંમેલનના સેક્રેટરી ભાઇ કસ્તુરલાલ નગીનદાસ કપડવણજવાળાએ સ ંમેલનને સફળતા ઈચ્છતા-ડૉ. રમણલાલ વાડીલાલ તથા શા. ચંપકલાલ ઈંટાલાલ તરફથી કપડવણજથી આવેલા સદેશા વાંચી સંભળાવ્યા હતા.
ગયા સમેલનના રિપોર્ટ:
ત્યારબાદ કપડવણજ મુકામે ભરાયેલા પ્રથમ અધિવેશનના રિપોર્ટ, જે છપાવી કાય વાહી સમિતીએ બહાર પાડેલા છે અને ગામેગામ મેાકલાવેલ છે, તે ભાઈ કસ્તુરલાલે રજુ કરી મંજુર કરવાની દરખાસ્ત મુકી હતી.
આની મંજુરી માટે પ્રમુખશ્રી તરફથી પુજ્વામાં આવતાં કંઇક ગેરસમજ હોય તેમ લાગ્યું હતું. જેથી ડા. માણેકલાલ ભાઇએ ખુલાસા કર્યાં કે તે અધિવેશનમાં થયેલા અને રિપોર્ટ માં છપાયેલા ઠરાવા મજુરી માટે મુકવામાં આવ્યા નથી, પરંતુ ગયા અધિવેશનમાં જે કામકાજ થયું, અને ઠરાવે થયા વિગેરે આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે તે છપાયેલું બરાબર છે કે નહિ તે જોઈને માત્ર રિપોર્ટને મંજુરી આપવાની છે. આ ખુલાસા પછી તુરતજ રિપોર્ટ સર્વાનુમતે મંજુર થયા હતા.
ખત મંજુરી :
તે પછી ભાઈ કસ્તુરભાઈએ ગયા સમેલન પછીથી આજદીન સુધીના થયેલા ખર્ચની મંજુરીની દરખાસ્ત મુકી હતી. કુલ્લે ખર્ચ ૨૯૮) થયા હતા. તેમાં રૂ. ૨૫૦) સ ંમેલનના રિપોર્ટની છપામણી, રૂ. ૪૦) બંધારણના ખરડાની છપામણી, તથા રૂ. વસ્તી ગણત્રીના ફાર્મની છપામણીના સમાવેશ થાય છે. સમેલને આ રૂ. ૨૯૮) ના ખચૅને મંજુરી આપી હતી.
મંડળના હિસાબ:
€
૩૫૧) સંવત ૨૦૦૧ ના મહા વદ ૧ શ્રી કપડવણજના પંચના
૨૭૪
૩૨૬) સંવત ૨૦૦૧ ના ખી. ચૈતર વદ ૩ શ્રી ગોધરાના બેઉ પંચના
૧૫૧) સંવત ૨૦૦૧ ના વૈશાખ સુદ ૧ શ્રી લુણાવાડાના પંચના
૧૫૧) સંવત ૨૦૦૧ ના વૈશાખ શુદ ૧ શ્રી વેજલપુરના પંચના
૧૫૧) સંવત ૨૦૦૧ ના વૈશાખ શુદ ૧૪ શ્રી મહુધા-ચુણેલ-કાનમ અને સુ ંતના પંચના
રૂ. ૧૧૩૦)
૨૫.) સંવત ૨૦૦૧ ના જેમ શુદ ૯
રિપોર્ટની નકલ એક હજાર છપાવી તેના ખર્ચના
૪૦) બંધારણના ખરડાની નકલ અઢીસો છપાવી તેના ખર્ચના
૮) વસ્તી ગણત્રીના ફાર્મ ન. ૭૫૦ છપાવ્યા તેના
३. २८८
૮૩૨) બાકી સીલક
૩. ૧૧૩૦)