________________
–૧૨૮અદશ્ય દૈવી શક્તિને તે સંપી બાકીનાં પિતાથી બની શકતાં વ્યવહારીક કાર્યો કરે છે. આ કારણે ઉપર જણાવેલ ત્રણે પ્રસંગે અગર તેના અંગના બીજા પ્રસંગોએ નત્રયી (ગેત્રજ) યાને કુલદેવીનું પિતાના ઘરમાં આવાહન કરી તેનું વજન પુજનને સંપુર્ણ વિધિ કરી પછી જ વ્યવહારિક કે ધાર્મિક પ્રસંગને વિધિ કરે શરૂ કરે છે. આવી પ્રથા, હિંદુઓમાં દરેક નાતમાં એટલે વેદાંતી બ્રાહ્મણેથી માંડીને છેક અતિશુદ્ર જેવી નાતમાં એક કે બીજા નામે ચાલુ જ છે. ગૃહસ્થ એટલે ઘર બાંધી રહેનાર મનુષ્ય શિવ હોય, વૈષ્ણવ હોય, જેન હય, શાક્ત હોય કે ગમે તે ધર્મ પાળતો હોય તે પણ ઘરમાં કુળદેવીની સ્થાપના ક્યા સિવાય કેઈપણ માંગલિક કે અમાંગલિક કાર્ય કરાય જ નહીં. આવી રીત હિંદુ ગૃહસ્થને માટે છે એટલું જ નહીં પણ ત્યાગી, સંન્યાસી, આચાર્યો, સાધુ, બાવા, શ્રીપુજ્યજી, આશ્રમવાસી મઠાધિપતિ વિગેરે એવાઓને પણ કુલદેવી અને તેમનાં કુળ, નાત, ગચ્છ, સંઘાડા, આશ્રમ, ગાદી ઈત્યાદિ હોય છે. માત્ર નામ ફેર હોય છે. પરંતુ હિંદુ સમાજની દરેક વ્યક્તિ ભલે તે ગૃહસ્થી છે કે ત્યાગી હે અગર હિંદુ સમાજના કેઈપણ સંપ્રદાયને હું તેને રાત્રીનું સ્થાન તે સામાન્ય જ હોય છે. એટલું જ નહીં પણ તેને ધાર્મિક અવલંબન માને છે વૈષ્ણવ ધર્મ આચાર્યને પણ આ બધાં અવલંબન છે. જૈન સંપ્રદાયના પ્રવર્તક અને ચોવીસમા તીર્થંકર પ્રભુ પરમપુજ્ય મહાવીર સ્વામીને તેમના ગૃહસ્થાશ્રમમાં પણ નેત્ર, કુવી અને અને કુલગુરૂ (ગોર) હતા. તેમનું ગોત્ર ક્રારા હતું. આ બંધન વિનાને હિંદુ, ખીલે બંધાયા વિનાના પશુ જે થઈ જાય છે ને તે પિતાને, પિતાનાં સગાં તથા કુટુંબી વર્ગને તથા નાત અને સમાજ એ બધાંને દુઃખી કરે છે ને પિતે દુઃખી થાય છે નાસ્તિક મનુષ્ય, જેઓ દેવ દેવીઓ અને શાને માનતા નથી તેવાઓને પણ પિતાથી કઈ અધિક સત્તાને તાબે રહેવું પડે છે. માટે ત્ર વિષે દરેક ગૃહસ્થીએ જાણીતા રહેવું જોઈએ.
નીમા વણિક મહાજનની નાત ઘણે ભાગે હિંદુ ધર્મના બે સંપ્રદાયમાં વહેંચાયેલી છે [૧] જૈન (શ્રાવક) | ૨] વૈષ્ણવ (કંઠી બંધા). આ બને સંપ્રદાયોના ધર્મગુરૂઓ, મહાન આચાર્યો, વિદ્વાન ઉપદેશક તથા સાધુ સાધ્વીઓ પિતાપિતાના સંપ્રદાયનાં તત્વજ્ઞાન દેવમંદિર અને તેની યજનપુજન વિધિ, વ્રત, ઉત્સવ, ભજન, પુજાઓ, દાનપ્રસંગે વિગેરેને તેમના આગમે તથા તેમાં જણાવ્યા પ્રમાણેની વિધિ અનુસાર કરવા પિતાના અનુયાયીઓને યથાશક્તિ દેરે છે, એ બને સંપ્રદાયના સંસ્થાપકો (૧) પરમપુજ્ય તીર્થંકર ભગવાન શ્રી મહાવીર સ્વામીજી તથા (૨) પરમપુજ્ય શ્રીમાન આચાર્ય શ્રી વલ્લભાચાર્યજીને તેઓની ગ્રહસ્થાશ્રમ અવસ્થામાં તેમને નાત-શેત્ર-કુળ-કુળદેવી અને કુળગુરૂ