________________
૩૧૫
ભાઈ વાડીલાલની એમ ઈચ્છા છે કે જે બધા ટ્રસ્ટી ભાઈઓની સંમતી હશે તે, જે જે ભાઈઓને ખર્ચના પૈસા આપવાની ઉમેદ હશે, તેઓના નામની આરસની તકતીઓ પૈસા લઈને, તેઓના નામ તે તે હાલમાં ઉચીત જગાએ હંમેશને માટે લગાવવામાં આવશે. તેમજ જે જે કબાટ (સ્ટીલના કે લાકડાના) બનાવવામાં આવશે તે દરેકને માટે પણ આવી જ વ્યવસ્થા કરી તેના ઉપર પણ હંમેશને માટે દાન આ નામ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે, આને માટે સાધારણ ખરડો તૈયાર કરવામાં આવ્યો છે. જે યોગ્ય સમયે ટ્રસ્ટીઓ સમક્ષ રજુ કરવામાં આવશે, જે તેઓના પાસ કર્યા પછી જાહેરમાં મુકવામાં આવશે, જેથી સર્વે ભાઈઓ પોતાની ઈચ્છા ટ્રસ્ટીઓને જણાવી શકે અને બધા ભાઈઓને જોઇને
ને જણાવી શકે અને બધા ભાઈઓને જોઇને લાભ મળે, તેવી બધી વ્યવસ્થા કરવામાં આવશે. આ જ્ઞાન મંદિર હસ્તીમાં આવેથી સંધ જરૂર તેને અપનાવી લેશે અને સર્વ ભાઈઓ થા બહેને સહકાર આપી પિતાનાથી બનતી સર્વ મદદ તેની ઉન્નતિમાં આગળ કરશે. આ ઉપજના પૈસા નિભાવ માં ઉમેરવામાં આવે તેવી ભાઈ વાડીલાલની મરજી છે.
મોદીઆના દેરાસરજીને જીર્ણોધ્ધાર, આ દેરાસર ક્યારે અને કોને બંધાવ્યું તેને અહેવાલ હાલ મળતા નથી. પણ એટલું જાણવા મળે છે કે આ દેરાસર પહેલાં, હાલ જ્યાં ભાઈ કેશવલાલ સોમાભાઈનું નવું ઘર છે અને તેની બાજુમાં
તેઓનીજ માલીકીનું જૂનું ઘર છે, જેનું બારણું મોદીની ખડકીમાંજ પડે છે, ત્યાં એક નાનું દેરાસર હતું. જ્યારે મોદી
કેની ચઢતી થઈ અને બે પૈસે સુખી થયા ત્યારે, મોદી રંગજી નાનાભાઈ તેમજ મોદી ધરમચંદ લખમીદાસ (પાદશાહનું કુટુંબ) અને મોદી હરિભાઈ લખમીદાસ (હાલ કઈ વંશજ નથી), આ બધાએ મળી આ નાના દેરાસરની બદલીમાં, બીજુ બંધાવવાનો વિચાર કર્યો. અને દેરાસર ખડકીની મધ્યમાં બંધાવ્યું, આથી આ દેરાસર મેદી વંશના કુટુંબીઓએ
બંધાવેલ એમ કહેવાય છે. આ દેરાસર તદન સાંકડુ અને SatsAI9060949ls%,
લંબાઇમાં પણ ઓછું હતું, જગ વધુ મળે તેમ ન હતું, એટલે દેરાસરના આગલા ભાગમાં એટલા હતા તે દેરાસરની અંદર ખેંચી લેઇને દેરાસરને પહોળાઇમાં વધારી, ને શિખરબંધી બાંધવું, આવા કેડ ભાઈ કેશવલાલ સેમાભાઈ, ભાઈ
વાડીલાલ સોમાભાઈ, હિરાલાલ વાડીલાલ, ભાઈ શાન્તીલાલ .
ચુનીલાલ તથા ભાઇ શંકરલાલ દેલતચંદે સેવવા માંડ્યા; ભાઈ કેશવલાલ આજે બે પૈસે સુખી હોઈ આગેવાની લેઇ રૂપીઆ દસહજાર પિતાના આપવાના કરી, બધા ભાઈઓના ઉત્સાહમાં વધારે કીધે, થોડી ઘણી પૂંજી હતી, તેમાં આ વધારે છે અને બીજાઓ પાસેથી પણ યથા શક્તિ ભંડોળ મેળવ્યું; અગાડીના દેરાસરજીના વહિવટ કરતા ભાઈ ગીરધરલાલ ભોગીલાલે ત્યાંના દેરાસરજીનાં પ્રતિમાજી અત્રે લાવવાનું નક્કી કરી દેરાસરની મિલકત આ ભંડોળમાં આપી મોટી મદદ કરી.' એમ છતાં પણ ખરચના અડટ્ટા જેટલા પૈસા ભેગા થયા નહિ. તેમ
':
Is
III