________________
-૧૪૨
(૧) કપડવંજમાં ગવર્ધન શેઠીઆએ વાસુપુજ્યસ્વામીનું બાવન જિનાલય
મંદિર બનાવ્યું. (૨) ગોવર્ધન શેઠીઆની સંથારા દીક્ષા. (૩) જય શેકીઆને કપડવંજથી સમસ્ત તીર્થયાત્રાનો મહાન સંઘ. (૪) શિષ્ટ અને વીર શેકીઆની જનબિંબ પ્રતિષ્ઠા અને મહાન તીર્થ
યાત્રાને સંઘ. (૫) વિજ અને વીર શેકીઆએ સમસ્ત આગમનું લખાવવું. (૬) તે બન્ને શેઠીઆએ શ્રી દેવભદ્રસુરી પાસે વીર ચરિત્ર રચાવવું. (૭) વૉર શેકીઆનું સુઆંગ પાર્શ્વનાથ બિંબનું ભરાવવું અને પ્રતિષ્ઠા. (૮) જાય શેઠી આને તીર્થયાત્રા સંઘ. (૯) શેકીઆએ પ્રાકૃત પાર્શ્વનાથ ચરિત્રનું રચાવવું
અગીઆરમા અને બારમા સૈકામાં ઉપર મુજબનાં ધર્મ કાર્યો કપડવંજમાં થયાં તે મુજબ અન્ય સમયમાં પણ ઘણાં ધર્મ કાર્યો જે થયેલાં હોય તેની નોંધ જે જે કઈ ઈતિહાસ રસિક સજજન પ્રગટ કરે તે બહુ લાભ થાય.
વર્તમાન કાળમાં પણ “પાસના ચરિય મુદ્રિત કરવામાં પણ જે કપડવણજના સ૬ ગૃહસ્થોએ% ધગશ બતાવવા પુર્વક દ્રવ્ય સહાય કરી છે તે ધન્વાને લાયક છે. તિગુમવતું પાલનપુર સં, ૨૦૦૧ ના પ્ર. ચિત્ર વદી ૨ શુક તા. ૩૦-૩-૪૫
લી. મુની નિપુર્ણવિન્ય, – સંપુર્ણ :– આ લેખ સંવત ૧૧૬૮ માં જાહેર શેકીઆએ પરમેશ્વર પાર્શ્વનાથજીનું પ્રાકૃત ભાષામાં ચરિત્ર લખાવ્યું તે ઉપરથી કપડવંજ નિબંધ લખાય છે. એ વારોવેવના પિતા વન અને તે વોરના પિતા ગગના એ નાગનાથના પિતા ગોવર્ધન શ્રેષ્ઠિ જેમણે વાસુપુજય ભગવાનનું એક મહાન બાવન જિનાલયનું ઉચું ચૈિત્ય કપડવણજમાં અગીઆરમા સૈકામાં બંધાવ્યું. આ ગોવર્ધન શેઠ તે લેવાના દાદાના પિતા થાય એટલે ઓછામાં ઓછાં સાઠ વર્ષ સં. ૧૧૬૮માંથી બાદ કરીએ તે ૧૧૦૮ અને સંવત્ ૧૧૩લ્માંથી બાદ કરીએ તે ૧૦૭૯ માં ગોવર્ધન શ્રેષ્ઠિ હયાત હોય અને તેમણે તે ભવ્ય જિનાલય બંધાવ્યું હેય. કપડવંજની પ્રાચીન હકીકત જેઓનાં મુબારક નામ લખી મોકલ્યાં નથી.