________________
( ૬૩) દ્વાપરયુગના આખરમાં કે કલિયુગની શરૂઆતમાં હરિશ્ચન્દ્ર રાજાની સાનીધ્યમાં કે હયાતિમાં લખાયું હોય તેમ મનાતું નથી. આ પ્રમાણે બધાં શાને આધુનિક પણ ન મનાય તેમ જેના તે સમય જેટલાં પુરાતની પણ ન મનાય. આટલી ચર્ચા પછી કહેવાને હિંમત આવે છે કે હરિશ્ચન્દ્ર આખ્યાન તે વિ. સં. દશમા કે બારમા સૈકામાં લખાયું નથી. પરંતુ તેનાથી ઓછામાં ઓછા એક હજાર વર્ષ પહેલાં એટલે વિ. સં. ની શરૂઆતની પહેલાં સમયની આસપાસના સમયમાં લખાએલું છે. એવી એની ભાષા અને વિચારોથી નક્કી સમજાય છે. ચાતુર્વર્યના સમયમાં આપણું નીમા વણીક મહાજનનાં મુળ પુરૂષ વૈરા લૂિન વર્ણના હતા. તે પછી રાજા હરિશ્ચન્દ્રની આજ્ઞાનુસાર નિયમા વરસ થયા. પછી ચાતુર્વર્ય મટી સમાજ પરિવર્તનના ઝઘડાળુ સમય લગભગ ચૌદસ વર્ષ ચાલે તેમાં જેમ બ્રાહ્મણેએ પિતાનાં કુળ ભેજન પ્રબંધ, લગ્ન સંબંધ ને કુળાચાર જાળવી રાખી પિતાના વર્ણનું સંગઠ્ઠન, સંસ્કૃતિ સાચવી રાખ્યાં તે મુજબ આપણા નિયમો તૈયાર એઓ ભોજન પ્રબંધ જાળવવામાં નિષ્ફળ નીવડ્યા. તેમજ ઉપનયન સંસ્કાર વિગેરે પણ છોડ્યાં. પણ લગ્નસંબંધ અને કુળાચાર, કુળ દેવ-દેવી અને કુળગુરૂ એએને સાચવી રહ્યા. તેઓએ આ લાંબા ઝઘડાળુ સમયમાં નિવમા વૈવા સિવાય કઈ પણ જાત અગર નાત સાથે લગ્ન સંબંધ બાંધ્યું નથી. તેમ ગૃહસ્થાશ્રમના ધર્મમાં કંઈ ફેરફાર કરેલો દેખાતું નથી. હરિશ્ચંદ્ર આખ્યાનની હસ્ત લીખીત પ્રતના ૨૫મા અધ્યાયના ૧ થી ૧૨ સુધીના જે શ્લેકે છે તેમાં વર્ણવેલા ધર્મો રીતરિવાજોનું અધતન પાલન પણ દેખાય છે. બ્રાહ્મણની માફક આ વૈશ્ય ભજન વ્યવહારમાં ટકી ન શક્યા તેનાં અનેક કારણો છે. (૧) વસ્તીમાં બહુ આછા. (૨) બ્રાહ્મણ અને ક્ષત્રિય વર્ણની મદદને બીલકુલ અભાવ (૩) શુદ્રની સાથે ભળતાં પિતે સમાજ ભ્રષ્ટ થાય. (૪) વેપારને જ ધંધો એટલે વેપાર કરનાર બીજી જાતે સાથે ગાઢ સહકાર (૫) ઝઘડાળુ સમયમાં બૌધ અને જન સંપ્રદાયીએને આ નયળ પ્રબંધનો નાશ કરવાને સતત ઉપદેશ. આવાં અનેક કારણોએ તેઓએ બ્રિજેને વટાળ પ્રબંધમાં છુટ લીધી. પરંતુ ચાતુર્વર્યના સંસ્કારી લેહીના વંશજોએ માત્ર વેપારી એટલે વણિકની નાત સાથે ભોજન વ્યવહાર રાખે. છતાં તેમની સાથે લગ્ન સંબંધ તે બાંધવા તૈયાર ન થયા. એમ કરવામાં તેમની કેમનું નામ નિશાન જતું રહેશે એવું દશમાથી બારમા સૈકા સુધીના નિવમા રે ના આગેવાનોને કુલગુરૂઓને લાગ્યું હશે. તેથી તે બાબતમાં મૌન જ પકડયું. છતાં સાથેના વ્યાપારીઓના સહવાસથી પિતાની નાતના અસલ નામને પહેલે ભાગ નિવમા કાયમ રાખી બીજો ભાગ વાણિજ્યને સ્વીકારી નિયમા વાળા કહેવાયા. આથી ખાત્રી થાય છે કે દશમાથી બારમા સૈકામાં નિયમા વળગ્ય ની નાતને જન્મ થયો નથી પરંતુ સૈા ને બદલે ૫ એટલે નામમાં ફેર થયે છે, એ નિયમો