________________
( ૧૧ )
કામમાં શથિલતા આવે છે તે ન્યાયે આ વહીવટદાર મહાશય ખરોટના વશજોના આ કામમાં પણ શિથિલતા આવી.. આ વાતની ઈડર શજ્યના પરમ વૈષ્ણવ. મહારાજા શ્રી કેસરીસિંહજી બહાદુરના જાણવામાં આવતાં તેએશ્રીએ દુરદેશી વાપરી મેડાસાના વીશા નીમા વાણુિઆ, દશા નીમા વાણિઆ, હરસાળા વાણિઆ, ખડાયતા વાણિ અને શામળાજી ગામના જાગીરદાર તે દેવની મેરીના જાગીરદાર મળી પાંચ ટ્રસ્ટીએની કમીટિ નીમી દેવસ્થાનના સઘળે વડીવટ તેમને સોંપ્યું. ત્યાર પછી શ્રી કેસરી સિ'હુજી મહારાજ દેવ થયા તેમના વારસ તરિકે કર્નલ પ્રતાપસિંહુ લશ્કરી સરદાર આવ્યા. તે આર્ય સમાજીસ્ટ હતા, તેમણે મંદિરના ખર્ચ પેટે આપેલાં ગામ પાછાં ખેંચી લીધાં. તેથી મંદિરને ખર્ચ નીમાવવું. ટ્રસ્ટીઓને માથે પડયા. પરંતુ નીમા, હરસાળા, ઝારાળા એ ત્રણ વાણિની નાતના કુલદેવ શામળાજી છે તેમની તરફથી સુસ અશુભ અવસરે અને કેટલેક ઠેકાણેથી વાર્ષિક ભેટ છે, જેમાંથી મંદિરના ખર્ચ ચાલ્યાં કરે છે. વળી આજથી ચાલીશ વર્ષ પહેલાં મંદિરના ઉંચા શિખરપર તડ પડેલી જણુઇ તેથી મંદિર જમીનદોસ્ત થવાના ભય લાગ્યો. પર ંતુ મંદિરના ટ્રસ્ટીઓએ શ્રો સેવાધર 5 પ્રભુના ...અનુયાયીઓમાંથી નાણું એકઠું કરી આશરે ચાલીશ હજાર રૂપીયાના ખર્ચે સમારકામ કરાવ્યું, ને શિખર પડતું બચાવ્યું. આ પ્રમાણે દેવાલયની હકીકત છે. કપડવંજથી જતાં આ તાય રસ્તામાં આવે છે. તા જીઢગીમાં ઓછામાં
ઓછું એક વખત વીશા વિણકે પેાતાના કુળદેવનું યજન–પુજન-દર્શન કરવુંજ જોઈએ, તે સાથે શામળાજીથી ત્રણ ગાઉં ઉપર મેડાસા આવવાના રસ્તામાં ટીંટાઈ ગામ છે ત્યાં શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્થૂળકાય પ્રતિમા દેરાસરમાં બિરાજે છે, તેમના દર્શન કરવાં આવશ્યક છે.
વિ. સં. ૨૦૦૪ ના આસો માસમાં શામળજીની યાત્રામાં લેખકે નામ્બુદ ક્ષેત્રની મુલાકાત લીધી. એ ક્ષેત્રની હૃદયદ્રાવક સ્થીતિ જોઈ અનહદ દુઃખ થયું. જેમ મનુષ્ય જન્મમાં ચડતી પડતી, દુઃખસુખ, રાગદ્વેષ ઇત્યાદ્ધિ દ્વન્દ્વો (જોડાં. ) સ્વાભાવિક રીતે જોડાએલાં હોય છે તેમ સ્થાવર જંગમ મિલ્કત, દેવંસ્થાના, ને ઇતર મકાને અને દેવમુર્તિ સુદ્ધાં સર્વ ભૌતિક પદાર્થાંને (માત્ર આત્માતે નડીં આ ઢૂંઢો પેાતાની અસરમાંથી છેડતા નથી. તે ન્યાયે છરાન્તુ ક્ષેત્ર જે ચાતુ ના સમયમાં દેવાને વાસ કરવા સર્જાયેલું એવા પવિત્ર તીર્થનું મરણ થઇને કરમાબાઈના તળાવ રૂપે નવા જન્મ લેવા પડ્યા. તે તળાવમાં પણ પોતાના પુર્વ જન્મના પ્રભાવે ત્રણસે વર્ષ સુધી પેાતાના ઇષ્ટ પ્રભુને સાચવી રાખ્યા. પછી એ કરમાબાઇના તળાવનું: પણ મરણ થયું ને ત્યાં ખેતી થયાં તે ખેતરમાંથી દેવ મુતિ ત્રણસે વર્ષે બહાર નીકળી: ખેડુતની સેવા સ્વીકારી, તે પછી પેતાના સેવક હરસાળા,