________________
૨૩૮
(ક) કાર્યવાહી સમિતિને એકી વખતે શ. ૨૫૦) અઢીસો રૂપીઆ સુધી ખર્ચવાની સત્તા રહેશે. ૨૩. સભ્યાની ગેરહાજરી.
લાગલાગટ ત્રણ બેઠકોમાં હાજરી નહિ આપનાર સભ્ય તરીકે કમી થાય છે. એટલે ત્યાર પછી ફરીને ચુંટાય ત્યાં સુધી તે કમીટીના સભ્ય તરીકેના કોઈ હકક ભાગવી શકશે નહી
૨૪. કામ થવાના વખત.
સભાના નીમેલા વખતે કારમ ન થયું હોય તો અડધા કલાક રાહ જોવી ને કારમ થાય તો કામ ચાલુ કરવુ. કરમના અભાવે સભા મુલતવી રાખવી.
૨૫. સ્પેશીયલ કમિટ,
કાર્યવાહી સમિતિ ઉપરાંત, મ`ડળ સ્પેશીયલ કમીટી નીમી શકશે તે તે કમીટીને મંડળ યોગ્ય લાગે તેવી સત્તા સોંપી શકશે અને તેટલા પુરતી કાર્યવાહી સમિતિની સત્તા કમી થયેલી ગણાશે.
૨૬. પ્રમુખ અગર ચેરમેનની ગેરહાજરી.
કોઈપણ કારણસર પ્રમુખ અગર ચેરમેન હાજર ન રહી શકે તો માત્ર તે દિવસની સભાના કામકાજ માટે કામચલાઉ પ્રમુખ અગર ચેરમેનની ચુટણી કરી કામ શરૂ કરવું. કામ ચાલુ હાય તે દરમિઆન પ્રમુખ અગર ચેરમેન હાજર થાય તેા સદર ચુટાયેલા કામચલાઉ પ્રમુખ અગર ચેરમેને હાજર થનાર પ્રમુખને (ચેરમેનને) પોતાની બેઠક ખાલી કરી આપવી અને બાકી રહેલું કામકાજ આવનાર પ્રમુખ અગર ચેરમેનના અધ્યક્ષપણા નીચે કરવુ.
૨૭. વક્તા તથા પ્રેસીડેન્ટની સત્તા.
વકતા:–સભામાં એક વખતે એકજ સભ્ય ખેલશે. ખેલનાર પોતાનુ કહેવુ પુરૂ કરે નહીં ત્યાં સુધી ખીજા કાઇ સભ્યે વચમાં ખેલી ઉઠ્યું નહીં. ખાલશે તેને પ્રમુખ રોકી શકશે. તેને ખોલતા અટકાવશે ને બેસાડી દેશે પણ એટલું વિશેષ કે કાનુની પ્રશ્ન માટે કાઇપણ સભ્યને વચ્ચે ખેલી પ્રમુખને તે માટેનો ખુલાસા પૂવાના અધિકાર રહેશે આ સિવાય ખેલનાર પોતાનુ ખેલવું પુરૂ કરી રહે ત્યાર પછીજ બીજો સભ્ય પોતાનું ઓલવુ શરૂ કરશે. દરેકને પેાતાના વિચારો સ્વતંત્રપણે તે સભ્યતાથી, વિનયથી, યોગ્ય શબ્દોમાં અને સભ્ય ભાષામાં રજુ કરવાનો અધિકાર છે. પ્રમુખઃ–એક કરતાં વધુ ખેલનાર હોય તો પ્રમુખ જેને કહે તેને પ્રથમ ખેલવુ તે પછી બીજાએ ખેલવું. પ્રમુખના હુકમને પુરેપુરૂં માન આપવું તે હુકમ માન્ય કરવા. પ્રમુખ, ખેલવા માટે જેટલા વખત આપે તેટલા વખતમાં પોતાનુ ખેલવું પુરૂ કરવું. પ્રમુખ ખેલનારને, વચમાં પણ, ખેલવા માટે મનાઇ કરી શકશે તે બેસી જવાનું કહેશે તે તે મુજબ પ્રમુખના હુકમને માન્ય કરવા, અને વકતાએ પોતાની જગા લેવી.
૨૮. પ્રેસીડેન્ટની રજા.
સંમેલનની સભા સિવાયની સમિતિની સભાનું કામકાજ ચાલતું હોય ત્યારે પ્રમુખની રજા લઈ સભ્ય પણ બહાર જઈ શકશે.