________________
( ૧૧૨)
ન્યાયે છે શ્રોત્રિય ને કપડવજમાં જન્મ થયા હતા. વૈષ્ણવ સ ́પ્રદાયના ૨પર વૈષ્ણવાની વાર્તા છે, તેમાં રૅશ્રોત્રિય ની વાર્તા ૧૯૩ મી છે. આ વાર્તા સંગ્રહ, વૈષ્ણવ ધર્મ સ્થાપક શ્રીમાન્ આચાર્ય વલ્લભાચાર્યના પૌત્ર શ્રીમાન ગોકુલનાથજી મહારાજ આપે લખેલા છે. તેની હસ્તલીખિત થતા મોટા મોટા ગામના વૈષ્ણવ મદિરાના પુસ્તકાલયમાં છે. એવી એક પ્રત કપડવંજમાં પણ છે. આ રેંકૉશ્રોત્રિય શ્રીમાન આચાર્ય શ્રી વલ્લભાચાર્યના સુપુત્ર વિઠ્ઠલનાથજી ગાવામિ તરિકે પોતે પ્રસિદ્ધ છે. તેમની સેવામાં આ ભાઈ નાનપણથી જોડાયા હતા. ને શ્રી ગેાકુલમાં ગોસ્વામિની સેવામાં કાળ નિગમન કરતા હતા. એક સમયે ગેાકુલમાં રમણરેતીમાં તે રૅા કુંવર પ્રભુભક્તિની તન્મયાવસ્થામાં પડયા હતા તે સમયે શ્રી નન્દનન્દન શ્રી કૃષ્ણ પ્રભુએ સાક્ષાત્કાર આપી તેમના ગળામાં માળા પહેરાવી હતી તે માળા ઘણા વર્ષોં સુધી રહી હતી.
જ્યારે પાતે તન્મયાનસ્થામાં પડયા ત્યારે કંઇ નહેાતું ને જાગ્યા ત્યારે ગળામાં માળા પ્રસદી હતી. વળી તેમને રાસલીલાના સાક્ષાત્કાર થયા હતા વિગેરે તેમની વાર્તામાં છે.
શ્રી રૅશ્રોત્રિય શ્રી ગાંસાઈજી મહારાજ શ્રી વિઠ્ઠલનાથજી મહારાજે પાતાની પાસેથી મનમેદનઽી પ્રભુની સેવા આપી દેશમાં જઈ ગૃહસ્થાશ્રમ શરૂ કરવાની આજ્ઞા આપી કપડવંજ વિદાય કર્યાં. અહીં વૃદ્ધ ઉમ્મર છતાં કન્યા મળી તેને પુત્ર થયા તે પુત્રના યજ્ઞાપતિ સમયે વિ. સં. ૧૬૪૩ માં શ્રીમાન્ આચાર્ય શ્રી ગોકુળનાથજી મહારાજ કપડવંજ પધાર્યાં ને તેમના સગાં સંબધીઓને તથા પાડોશીઓને વૈષ્ણવ ધર્મની દીક્ષા આપી તે સમયથી કપડવંજમાં વૈષ્ણુત્રધમ ની શરૂઆત થઇ છે. હાલ એ પથમાં એકઠુજાર ઉપરાંત ઘરના અનુયાયીએ છે. આ વેંચાણનુંબર અને તેમના વશજોએ આ સંપ્રદાય ફેલાવવામાં ઘણા સારા ફાળા આપ્યા છે. હાલના વૈષ્ણવા પણ તેમને અગ્રણ્ય અને આદશ પ્રભુ ભક્ત તરિકે માન આપે છે. અગીઆર પેઢીએ નિવ ́શી થયાથી શ્રી ગોસાઇજી મહારાજે આપેલી પ્રભુ સેવા પારઅંદર પધરાવી છે. આટલું લાંબુ વિવેચન કરવાનું કારણ એકજ છેકે જયાં જયાં નીમા વણિક હાજમનની અને ઓકુમ્બર કુલગુરૂની વસ્તી છેતેમાં જેટલા મેશ્રી (વૈષ્ણવ) છેતે આ શ્રીમાન્ આચાય ગોકુળનાથજી મહારાજની ગાદીના અનુયાયીઓ છે શ્રીમાન્ આચાર્ય શ્રી ગાકુળનાથજી મહારાજ એ શ્રીમાન્ ગોસ્વામી મહારાજના ચતુર્થ પુત્ર હતા. તેથી તેમની ગાદીના• અનુયાયીએ ચતુર્થગાદીના વૈષ્ણુવા ગાંય છે. હાલમાં મેઢાસા, વાડીસીનાર, વીરપુર, લુણાવાડા, દાહેાદ, ઝાલેાદ, વાંસવાડા, ઇંદોર, ઉજ્જન, ખરગાણુ, બડનગર, વિગેરે ગામના નીમા વણિક મહાજન પછી તે દશ હા કે વીશ હા, પશુ જે મેશ્રી હોય તેમની ધર્મભૂખ સાષવા અને પેાતાના કુળગુરૂ તરફ ભક્તિભાવ જગાડવાના હેતુ છે,